________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Re
ો પરમાત્મ ન્યાતિઃ લાગેલાં ખરી જાય છે, મારા વિષે દુનિયા શું કહે છે તે જેવું નહિ. સાંભળવુ' નહિં, દુનિયા કહે છે તે હું નથી, હું તે શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છુ. આમ શુદ્ધ ભાવના ભાવવાથી નવીન કુમા અધાતાં નથી અને લાગેલાં કર્મા નાશ પામે છે. આ લવમાં કદાપિ કોઇએ મહાપાપ કર્યું અને તેથી લોકો અપકીર્તિ કરે ત્યારે તેણે પ્રાણઘાત કરવા નહીં. મહાપાપના પશ્ચાતાપ કરવા. શ્રી સર પાસે આલાચના લેવી. આત્મજ્ઞાનધ્યાનમાં તદ્દીન થઇ જવું. એમ કરવાથી અધારપાપ પણ નાશ પામે છે, મહા પાપી જીવે પણ સ°સાર સમુદ્ર તરી ગયા છે તેા પછી અન્ય જના કીર્તિ તથા અપકીર્તમાં લક્ષ્ય રાખ્યા વિના મુક્તિ પામે તેમાં આશ્ચર્ય નથી. કીર્ત અને અપકીતિમાં સમાનતા રાખવી, સમાનતાથી મહાવીરપણું પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સદુપદેશ આપી શ્રી સદ્ગુરૂ માન રહ્યા, ઉત્તમચંદ્ર શ્રી સત્તુ' વચન અંગીકાર કરી વંદી સ્વસ્થાનકે ગયે.
શ્રી સદ્ગુરૂને વંદન કરવા ‘ મહાસુખ ’ નામના ભક્ત આવ્યા શ્રી સદ્ગુરૂને વિધિપૂર્વક વંદન કરી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે હું સદ્ગુર, આપની ઇચ્છા હોય તે હું કંઇ કહેવા ઇચ્છુંછું. શ્રી સદ્ગુરૂ કહે છે કે, હે ભવ્ય જે કંઈ કહેવાનુ હોય તે સુખેથી કહા, ગુરૂની ઈચ્છા જોઈ મહાસુખ કહે છે કે, હે ગુરૂા. મારી પાસે લક્ષ રૂપયા છે. ગાડી વાડી લાડી, મારી પાસે છે, જગમાં મારી પ્રતિષ્ટા સારી છે. ઘણા દેશેામાં મારા નામની દુકાના હયાતી ધરાવે છે, લક્ષ્મી પ્રતિનિ વૃદ્ધિ પામતી જાય છે કિંતુ મારે એક પણ પુત્ર અગર પુત્રી નથી. તેથી મારી સ્ત્રી અને મને મહાદુઃખ ઉત્પન્ન થાય છે, જેના ઘરમાં પુત્ર નથી તેનું ઘર શ્મશાન સદશ છે. અન્યનાં પુત્ર અને પુત્રીઓને રમતાં દેખી હું મહાચિ'તામાં પડુછું, મનમાં વિચારૂછું કે મારે પણ આવા પુત્રપુત્રીએ હાય તેા કેવું સારૂ. મારી સ્ત્રી અને મને રાત્રીદીવસ પુત્રની ઝંખના થયા કરે છે, પુત્રવિના વંશ રહેતા
For Private And Personal Use Only