________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ખ્યાતિ:
૪૧
સમભાવ શ્રેણિપર ચઢતાં રાગદ્વેષની સર્વ વાસનાને ક્ષય થઈ જાય છે, ષડ્દર્શન સ્થિત જીવે પણ સમભાવથી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. શ્રી અભયદેવસૂરિ કે જે નવ અગના વૃત્તિકાર છે, તે પણ કહે છે કે સર્વ દશનવાળાએ! સમભાવથી મુક્તિપદ પ્રાપ્ત रे छे. ज्ञान विना भावो समभाव भाववो दुर्लभ छे. समभा વની મહત્વતા માટે જેટલુ' કહીએ તેટલુ ઘેાડુ' છે. એક મહામા મુનીશ્વર સમભાવનું સ્વરૂપ · સામ્યશતક' માં સારી રીતે વર્ણવે છે અત્ર સર્વ ઉપયેગને માટે ‘ સામ્યશતક ' કહે છે.
<
"
अथ साम्यशतकम्.
अहंकारादिरहितं निःछद्म समतास्पदं; आद्यमष्युत्तमं किंचित्पुरुषं प्रणिदध्महे उन्मनी भूयमास्थाय निर्मायसमेतावशात् जयंति योगिनः शश्व दंगीकृतशिव श्रियः औदासिन्यक्रमस्थेन भोगिनां योगिनामयं आनंदः कोपिजयतात्, कैवल्य प्रतिहस्तकः साम्यपीयूषपाथोधि स्नान निर्वाणचेतसां योगिनामात्मसंवेद्य महिमाजयतालयः आस्तामयं लयः श्रेयान्, कलासुसकलास्वपि निःकलेकिल योगेपि, सएववरसंविदे निसानन्दसुधारश्मे रमनस्ककलामला अनृतस्यादिमंबीज मनयायाजयत्यसौ यः कश्चित्तु लयःसाम्ये मनागाविरभून्मनः तमाशुवचसांपात्रं विधातुं यतते मतिः अष्टांगस्याsपियोगस्य रहस्य मिदमुच्यते यदंगविषयासंग त्यागान्माध्यस्थ्य सेवनं
પ
For Private And Personal Use Only
॥ १ ॥
॥ २ ॥
॥ ३ ॥
118 11
॥ ५॥
॥ ६ ॥
॥ ७ ॥
॥ ८ ॥