Book Title: Parmatma Jyoti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 469
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ શ્રી પરમાત્મ જ્યોતિ - - - --- - - દુઃખથી દમન કરવા લાયક મનને જતિને ઈદ્રિને સુખેથી જીતે, સત્ય વસ્તુના વિચારવડે જય મેળવે એ પ્રમાણે ગ્રંથકાર કહે છે એમ મારૂ મન્તવ્ય છે, ૭૦. વિષય સમૂહરૂપ સિમાઓમાં સ્વતંત્ર ચાલતે આ મનરૂપ હાથી, જીનેશ્વર ભગવાનની આજ્ઞાથી વશ થાય છે. ૭૧ જે પંડિતે મન અને પવનનું સરખાપણું કહે છે તે મિથ્યા ગ છે. કારણ કે, મન, પવનને ઉલ્લંઘન કરીને પોતાની મરજી માફક અત્યંત ભમે છે. ૭૨ હે આત્મા ! પંચવિષયેમાં સ્વાર્થથી ઇદ્રિવડે કરેલી સ્પષ્ટ દેખાતી દેધ્યતાને પોતાની માનતે છત તું બુદ્ધિમાન કેમ કહેવાય?૭૩ જેમ મૂઢ પુરૂષ સ્ત્રીવિલાસમાં મનને જોડે છે, તેમ તું મિથ્યાદિને વિષે મન ધારણ કર, અને આત્માનું હિતકર. ૭૪ ઝાંઝવાનું જળ દેખી મૃગલું જેમ દુઃખી થાય છે તેમ તું હે મૂઢ પુરૂષ!!! આત્મામાં જ નિરાયાસ સુખ દેખે છતે બાહ્યમાં કેમ ભટકે છે. ૭૫ " એક પ્રિય અને બીજું અપ્રિય એ વ્યવહાર ખરૂ જોતાં વાસનાથી પ્રવૃત્ત થયેલ છે. માટે જ એકજ અંગથી થયેલા પુત્ર ઉપર પ્રેમ હોય છે, અને ચૂકાલિક્ષા ઉપર દ્વેષ થાય છે. ૭૬ આ કૃત્રિમ કપૂર સરખુ સંક૯૫જન્ય સુખ, આત્મીયજ્ઞાન રહિત મુગ્ધ પુરૂષને શિધ્ર રંજન કરે છે. ૭૭ નામ ભાવમાં મમત્વ છે તે વાસનાથી રહેલું છે વસ્તુતઃ નથી? જેમ પિતાના ઔરસ પુત્રથી બીજે પણ પુત્ર વાત્સલ્ય જોવામાં આવે છે. ૭૮ વાસનાના આવેશથી પદાર્થોમાં મમતા રહેલી છે પરમાચંથી તો નથી. એમ ન હોય તે ગવાશ્વાદિને વિક્રય કરે છતે તેમાં આ વાસના કેમ લય પામે છે? ૭૯ જેને વિષે આ સર્વ જગત્ માયામય કહ્યું છે તેમાં વિવેકી પુરૂષને શેકને અવકાશ ક્યાંથી હોય? ૮૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502