________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४०४
શ્રી પરમાત્મ ખ્યાતિ:
હે જીવ, તું દુ:ખાથી ઉદાસ થાય છે અને સદા સુખ કાર્યની ઈચ્છા કરે છે, પણ તત્ત્વજ્ઞાન કરતેા નથી, કે જેથી હારૂ સર્વ ઈચ્છિત સિદ્ધ થાય.,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રે જીવ, વ્હે. પૂર્વભવમાં જે કર્યું હતું તે હને હાલમાં મલ્યુ છે. સતાપ શા માટે કરે છે, મનને વશ કરીને સહન કર. ૮ અરે !!! પૂર્વાચિત અશુભકર્મોથી હને દુઃખ થાય છે. તે તેના િિમત્ત કારણ એવા પરજીવા ઉપર કેમ કોપાયમાન થાય છે. સમ્યગ્સમભાવથી સર્વ સહન કર. ૯
ખેતુને ધારણ કર નહિ દીનતા કરીશ નહિ કોઈના ઉપર ક્યારે પણુ કાપ કર નહિ. કારણ કે જે જે કર્મ, પૂર્વભવમાં આંધેલાં છે તે તેજ ઉયમાં પરિણમે છે. ૧૦
કોઈ પ્રાણિના સુખ દુઃખનેા કરનારા તથા હરણ કરનારી કોઇપણ બીજો માણસ થતા નથી. એ પ્રમાણે સારી બુદ્ધિ વડે વિચાર કર. પૂર્વે કરેલું કર્મ ભેગવાય છે. ૧૧
જે કાંઇ પૂર્વ ભત્રમાં કરેલું ન હોય તે આ ભવમાં પ્રયાસથી પ્રાર્થના કરે તે પણ પ્રાપ્ત થતું નથી. માટે મનમાં શેક કરવા નહીં જે થવાનુ હાય તે બળાત્કાર થાય છે. ૧૨
વિપત્તિઓમાં ખેદ કરાતા નથી. અને સૌંપત્તિઓમાં હર્ષ કરાતા નથી એજ સત્પુરૂષોના માર્ગ છે, તે સદાકાળ ધીર પુરૂષ
એ આશ્રય કરવા લાયક છે. ૧૩
પૂર્વકૃત પુણ્યપાપવરે સૌંસારમાં સપત્તિયા અને વિપત્તિયા આવે છે. તેા તેથી અન્યના ઉપર જ તેજ કરવાડે શું ? અર્થાત્ કંઈ નહીં. ૧૪
જો પૂર્વકર્મના વશથી જના સુખદુઃખ પામે છે. તેા પરજન નિમિત્ત માત્ર થાય છે તેમાં શી ભ્રાંતિ ? અર્થાત્ કઇ નહિ,૧૫
મિત્ર તે શત્રુ થાય છે. સ્વજન પારકા થાય છે. અંધુ પશુ અબંધુ થાય છે. કર્મકર પણ અવિધેય થાય છે. જ્યારે પુરૂષને દૈવ પાડ્યુખ થાય છે ત્યારે. ૧૬
For Private And Personal Use Only