________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
શ્રી પરમાત્મ ાંતિ:
આપની પાસે આવે છે, સર્વ દુનિયા આપના ઉપર ધર્મબુદ્ધિથી જોઈ શકતી નથી. કોઇ આપના વિચારથી વિરૂદ્ધ મતવાળા આપની નિન્દા કરેછે, આપના ખનાવેલા ગ્રંથોની કોઈ ભૂલા કાઢેછે, આપનાં છિદ્ર કાઈ કાઢેછે, આપની હલકાઈ કેટલાક દુર્જના કરેછે તેથી આપશ્રીના મનમાં ક્રોધની લાગણી પ્રગટતી હશે કે કેમ તે જણાવશે,
શ્રી સદ્ગુરૂ ચંદ્રની પૃચ્છાને ઉત્તર આપતાં કહે છે કે, હે ભવ્ય, દુનિયા દોરંગી છે. કોઈ પશુ વ્યકિત માટે એક સરખા વિચાર જગત્ના હાતા નથી. શ્રી તીર્થંકર સરખાને પણ દુનિયાએ એક મતથી માન્યા નહોતા. તેા ખીજાની તેા શી વાત. હું ભવ્ય, મારા માટે સારા વિચાર ધરાવે તેા તેનુ તેને ફળ છે. નારા વિચાર ધરાવે તે તેને તેનુ ફળ છે, હર્ષ અને શેક રહીત સ્થિતિમાં રહેવાના અભ્યાસ હુ કરૂ છું. કેટલાક લેાકા સાધુની નિ'દા કરે તે તેથી મને ક્રોધ થતા નથી. કારણ કે, જે નિદ્યા કરે છે તે અજ્ઞાનથી કરે છે ઉલટી તે લેાકેાની દયા આવે છે. હું ભવ્ય, કેટલાકત માા સાંભળતાં મારી નિંદા કરે છે તા પણ અહંન્રત્તિથી હું તે મારી નિંદા કરે છે તેમ માની લેતા નથી. મૈત્રી ભાવનામાં સદાકાળ મસ્ત રહું છું. વળી કેટલાક આ કાળમાં સાધુ નથી એમ માનનારાએ મારી પાસે આવીને કહે છે કે, તમે સાધુ નથી સાધુતા નગ્ન રહે ઈત્યાદિ વાણી બાલે છે તે પણ હું શાંત મગજથી ઉત્તરમાં કહું છું કે, હું ભળ્યે નમ્ર રહેવાથી સાધુપણું કંઇ આવતું નથી, જિનેન્દ્ર ભગવાનની આરામાં મુનિપણું છે, શ્વેતાં ખર માર્ગમાં તેવું વાસહિત સાધુપણું સંભવે છે, જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરનાર સાધુએ હાલમાં વર્તે છે. એવું મારૂ વચન તે લાક માનતા નથી, વળી કેટલાક માને છે કે હર્ષ તો પણ તેથી મને ક્રોધ ઉત્પન્ન થતા નથી. હે ભવ્ય કેટલાક ગૃહસ્થ ગુરૂને માની સાધુની નિન્દા કરનારા ઘણા લેાકેા મારી પાસે આવે છે તેમને પીસ્તાલીશ આગમ વિગેરેની સાક્ષી પૂર્વક સમજાવું છું. છતાં કેટલાક ષ્ટિ રાગના જોરે પોતાના કક્કા ખરા કરવાં કુયુક્તિયેા કરે છે તે
ጾ
For Private And Personal Use Only