________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ નૈતિ:
૧૫૯
સ્વરૂપ કહેવાય છે તે વ્યવહારવાદી એકાંતે પામી શકે નહિ, વ્યવહારના રસિયા વ્યવહારનેજ ધર્મમાની આત્મલક્ષ્ય ન ધારે તા તેમના હાથમાં આત્મસ્વરૂપ પ્રાપ્તિ આવી શકે નહિ. વ્યવહારનય સાધન છે. તેમાં અનેક ભેદ છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ શબ્દાદિક નયમાં છે, પણ જે જીવા વ્યવહારના એકાંતે રસીયા થઈ અધ્યા મજ્ઞાનનું ઉત્થાપન કરે છે. તેઓ અનેકાંતશૈલીના અજ્ઞ સમ જવા, વ્યવહાર ચઢવાના માર્ગ છે, નિશ્ચયઆત્મતત્ત્વષ્ટિ હૃદયમાં ધારણ કરી વ્યવહારે વર્તવું જોઇએ. એકલા વ્યવહારથી માક્ષ સુખ મળતુ નથી.
જે જીવા સાતનયજ્ઞાન પૂર્વક આત્મતત્ત્વ જાણવા પ્રયત્ન કરતા નથી. અને બાહ્ય ક્રિયામાં એકાંતે ધર્મ ગણીને નાચીમાચી રહે છે. તેવા જીવાના હાથમાં કંઈ આવતું નથી. કારણ કે તેવા જીવાના અન્તવૃત્તિ થતી નથી. અને બાહ્ય ક્રિયાભેદ્યમાં એકાંતે ખૂંચીને એક બીજાની નિંદામાં પ્રવૃત્તિ કરે છે. કારણકે માદ્યદ્ધિચાનું અજીરણ એ નિંદા છે, પણ જો અધ્યાત્મ શાસ્ત્ર તરફ લક્ષ જાય તા અધ્યાત્મજ્ઞાન હળવે હળવે થાય અને તેથી જડ વસ્તુથી ભિન્ન નયનિક્ષેપપૂર્વક આત્મતત્ત્વ જણાય. અને તેથી અહંમમતાની અશુદ્ધ પરિતિ ટળે. આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં ઉતરે. અને તેથી જે જે અંશે દ્રવ્યક્ષેત્ર કાલભાવથી પાતાના શુદ્ધ સ્વરૂ૫માં ઉતર્યા. તે તે અંશે પરભાવથી દૂર થયા સમજવા; વ્યવહાર દૃષ્ટિથી એકાંતે લાભ થતા નથી. ગાડરીયા પ્રવાહણી પેઠે ખાદ્ય ક્રિયાની ધામધૂમમાં પડી આત્મતત્ત્વપ્રતિ જે વો લક્ષ આપતા નથી. તેમના હસ્તમાં કશું આવતું નથી. કહ્યું છે કે
ज्ञानदर्शन चरणगुणविना, जे करावे कूलाचाररे; लूंटी तेणे जग देखतां क्या करे लोक पोकाररे.
"
જે જીવા જ્ઞાનદર્શન ચારિત્ર વિના કૂળાચાર કરાવે છે. તેવા જીવાએ સેવાની રૂઢિ જગા દેખતાં ખરા બપોરે તૂટી, લાકે હવે ક્યાં જઈને પ્રકાર કરે સારાંશ કે ગાડરીયા પ્રવાહપ
For Private And Personal Use Only