________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
શ્રી પરમાત્મ જ્યોતિ
લાગે છે તેા કોઇને લાડુ અનિષ્ટ લાગે છે. તેથી લાડુ ઇષ્ટ વા અનિષ્ટ નથી. તેમજ મનુષ્યને વિષ્ટા ખરામ લાગે છે અને તેજ વિષ્ટા ભૂંડ ગધેડાંને સારી લાગે છે માટે તેથી વિષ્ટા ઈષ્ટ વા અનિષ્ટ ગણાતી નથી કદને મરવું ઈષ્ટ લાગે ત્યારે અન્યને અનિષ્ટ લાગે છે તેથી મરવું ઈષ્ટ વા અનિષ્ટ નથી. ઉપયેગ કરનારની બુદ્ધિમાં ઇષ્ટપણું અને અનિષ્ટપણું કલ્પાએલુ છે અને તે ઇષ્ટપણું અને અનિષ્ટપણું પણ કારણ પામી કરે છે, માટે તે પણ સત્ય નથી. માટે રાગદ્વેષ કરવા ચેાગ્ય ઠરતા નથી. જે ઢબુડી પર નાના પાળકને કાગ હતા તે માટા થઇ સ્ત્રી પરણે છે ત્યારે ઢબુડી ઉપર રાગ રહેતા નથી. માટે રાગ ક્ષણિક છે. રાગ અને દ્વેષ, આત્માના ધર્મ નથી. આત્માના ધર્મ જ્ઞાનદર્શન અને ચારિત્ર છે. જ્ઞાનદર્શન ચારિત્ર તેજ મેક્ષ માર્ગ છે. તેમાં હરકત કરનાર રાગ અનેદ્વેષ છે. જગત્માં જડ વસ્તુઓ સદાકાળ એક રૂપે રહેતી નથી. સારમાં જે પદાર્થે। દેખાય છે તે પદાર્થા મધ્યાન્હ કાલમાં અન્યરૂપે દેખાય છે. સૂર્યાસ્ત સમયે અન્યરૂપે દેખાય છે. તેથી જગના પદાર્થે ઉપર રાગથી અહુ અને મમત્વ ધારણ કરવું ચેાગ્યું નથી. ક્ષણિક પદાર્થો આત્માના થયા નથી અને થવાના નથી. આત્મા રાગદ્વેષયાગે પરપદાર્થને સારા ખોટા માની માટી ભૂલ કરે છે. કાઇ મનુષ્યને શીતતુમાં તાપ સારા લાગે છે તેજ મનુષ્યને ઉષ્ણુરૂતુના તાપ અરૂચિકર લાગે છે. પેાતાના શરીરને સુખ દુઃખના હેતુભૂત પદાર્થોમાં આત્મા રાગ અને દ્વેષ ધારણ કરે છે. આત્મા રાગદ્વેષ ધારણ ન કરે તો પણ તેનાથી શાંતિમાં રહી શકાય છે. અને આત્માના આનંદ ભોગવી શકાય છે તે શા માટે રાગદ્વેષ કરવા જોઇએ. રાગદેષ કરવાથી આત્માની ઉચ્ચસ્થિતિ થતી નથી. રાગ અને દ્વેષથી મનુષ્ય અનેક વિકલ્પ સકલ્પ કરે છે. અને જ્યારે રાગદ્વેષના નાશ થાય છે ત્યારે વિકલ્પ સંકલ્પ ટળી જાય છે. રાગ વિના ગમના ગમન થઇ શકે છે. રાગ વિના આત્મા રહી શકે છે. રાગ
For Private And Personal Use Only