________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
શ્રી પરમાત્મ ચૈાતિ:
છે, તેને કાઈના શુદ્ઘનિશ્ચયનયથી જોતાં સમધ નથી. હું આત્મા આ લાકમાં કહેલા ભાવાર્થ અપૂર્વ શુદ્ધસ્વરૂપ જણાવે છે. હારી અપૂર્વ અનંત શક્તિને તું પેાતાના બળથી પ્રાપ્ત કરીશ. હારૂ સ્વરૂપ નિરાકાર છે. બાહ્ય દેખાતા જડના પર્યાયે છે તે તારા નથી; હું ચેતન પુત્ર, ધન, રાય આદિ ાહ્ય પદાર્થોમાં તું મારાપણું કલ્પીશ નહિ. અનાદિકાળથી અજ્ઞાનચેાગે તે પરવસ્તુને પોતાની માની હતી હવે પરવસ્તુ તે આત્માની નથી. તે તેનુ કતાભાક્તાપણું ચેતનને કેમ ઘટે; જેણે જડ પાયાને પેાતાના માન્યા છે તેણે આત્મામાં રહેલુ પરમાત્મપણું જાણ્યુ નથી, યતઃ
कर्मोपाधि कृतान् भावान्, य आत्मन्यध्यवस्यति તેન સ્વામાવિદ ઉં, ન યુદ્ધ વર્માસનઃ ॥ ? ॥
કર્મ થકી ખનેલું શરીર છે. પાંચ પ્રકારનાં શરીર, સંસ્થાન, મન, વાણી આદિ સર્વભાવ કર્મના કરેલા છે, વસ્તુતઃ જોતાં તે આત્માના નથી, આત્મા અરૂપી છે, તેમ છતાં જે અજ્ઞ શરીર વિગેરેને આત્મામાં આાપ કરે છે; અર્થાત્ તે સર્વ આત્મા છે, આત્માથી ભિન્ન નથી એમ જાણે છે તેણે પરમાત્માનું સ્વરૂપ જાણુ' નથી, પરમાત્માનું સ્વરૂપ કર્મ અને કર્મથી લાગેલી સર્વ જડ ઉપાધિથી દૂર છે, એમ જે જાણે છે, તેણે પરમાત્મ સ્વરૂપ જાણ્યુ' છે, શુદ્ધાત્મસ્વરૂપમાં અવિવેકથી કર્મની ઉપાધિયાના આરેાપ થાય છે, તે દૃષ્ટાંત પૂર્વક જણાવે છે.
ફોજ. यथा भृत्यैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते शुद्धात्मन्यविवेकेन, कर्मस्कंधोर्जितं तथा ॥ २ ॥ मुषितत्त्वं यथा पान्थ गतं पथ्युपचर्यते तथा व्यवहरत्यज्ञ, विद्रूपे कर्मविक्रियाम् ॥ २ ॥ જેમ સેવકાએ કરેલું યુદ્ધ સ્વામિમાં આરોપાય છે તેમ
For Private And Personal Use Only