________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४
શ્રી પરમાત્મ તિઃ प्रथमनी छ व्याख्याओ प्रमाणे जे सम्यग् अर्थ कर्यो तेवोज अर्थ आ व्याख्यानो छे-त्रण कालर्नु साक्षात् ज्ञान तेज केवलज्ञान समजबु, मतिज्ञान, श्रतज्ञान, अवधिज्ञान अने मनः पर्यवज्ञान ए चार ज्ञान छे ते षड्द्रव्योना त्रण कालना पर्यायोने साक्षात् जाणी शकतां नथी.माटे आई ज्ञान ते प्रथमथी बारमा गुणस्थानक सुधी नथी. तेरमा गुणस्थानकमां आईं केवलज्ञान उत्पन थाय छे. अने पूर्वनी छ व्याख्याओ पण तेरमा गुणस्थानक केवलज्ञाननेज सिद्ध करे छे माटे जिनवाणी अनुसार जोतां तेरमा गुण स्थानकमां केवलज्ञान उत्पन्न थाय छे तेज केवलज्ञान जाणवू. ___ ज्ञानार्णव, नयोपदेश प्रकरण, ज्ञानसार विगेरे एकशो आठ ग्रंथना बनावनार सिद्धांत पारंगामी सत्तरसेनी सालमां थएला महाज्ञानी श्री यशोविजयजी उपाध्यायजी ज्ञानींबंदु नामना ग्रन्थमां आ प्रमाणे केवलज्ञानतुं लक्षण कहे छे
“સર્વ વિષય કેવલજ્ઞાનમ-પદ્રવ્યના સર્વ પર્યાયને જ્ઞાનમાં વિષયીભૂત દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી કરે તે કેવલજ્ઞાન. આ વ્યાખ્યાથી જતાં સત્ય “કેવલજ્ઞાનની વ્યાખ્યા આજ છે એમ સર્વ ભવ્ય शुशे.
સાત વ્યાખ્યાને ઉલટે અર્થ કરી કઈ કેવલજ્ઞાન વિનાનાં મત્યાદિ ચાર જ્ઞાનમાં કેવલજ્ઞાનપણું સ્વીકારે છે તે શાસ્ત્ર વિરૂદ્ધ છે. શ્રતજ્ઞાનીને બહદક૫ ભાષ્યમાં કેવલજ્ઞાની કહ્યા છે. શતકેવલી પણ શાસ્ત્રમાં કહ્યા છે પણ શતકેવલી સર્વ પદાર્થને પરેક્ષિતઃ જાણે છે. કેવલજ્ઞાનીની પેઠે શ્રુતકેવલી સર્વ પદાર્થને સાક્ષાત્ જાણતા નથી. માટે ભવ્ય જીવોએ જાણવું કે “ક્ષાયિકભાવના કેવલજ્ઞાનનું સ્વરૂપ” એકરૂપ છે. “લોક સમૂહની દ્રષ્ટિમાં મુખ્યપણે આ સાતમી વ્યાખ્યા’ રહી છે એવું વચન અમને માન્ય નથી. કારણ કે પ્રથમની છ વ્યાખ્યાઓને અને સાતમી વ્યાખ્યાને
For Private And Personal Use Only