________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
શ્રી પરમાત્મ તિ: त्यां केवलज्ञान अघाती चारकर्म छतां पण होय छे. चार अघाति कर्म विद्यमान होय छे तेथी केवलज्ञान न्यून थइ जतुं नथी. अष्ट कर्मनो नाश चउदमा गुणठाणाना अंते थाय छे तेथी सिद्धमा अष्ट कर्म रहित अवस्थामां जेवू केवलज्ञान होय छे. तेवून संपूर्ण ज्ञानावरणीय कर्मनो नाश थवाथी तेरमा गुणस्थानकमां केवल. ज्ञान होय छे. माटे अष्ट कर्मना नाशनी साथे केवलज्ञाननो कंड संबंध नथी. केवलज्ञानावरणीयना नाशथी केवलज्ञान उत्पन्न थाय छे. तेटलंज लखवु योग्य छे.
त्रीजी व्याख्या तदावरण कर्मनो निःशेषपणे नाश थतां લગતું જ્ઞાન.
આ ત્રીજી વ્યાખ્યાથી સમજવાનું કે, કેવલજ્ઞાનાવરણીય કર્મને સંપૂર્ણ નાશ થતાં ઉત્પન્ન થએલું જે જ્ઞાન તે કેવલજ્ઞાન છે. આમ કહેવાથી સિદ્ધ થાય છે કે કેવલજ્ઞાનાવરણીય કર્મ છતાં કોઈ સર્વજ્ઞ કહેવાતું નથી. કેવલજ્ઞાનાવરણીય કર્મ બારમા ગુણ થાનકના અંતે નાશ પામે છે, અને બારમા ગુણસ્થાનકમાં મત્યાદિ જ્ઞાનનાં આવરણ નાશ પામે છે. ત્યારે સુરોએ સમજવું કે – ક્ષાયિકભાવનું કેવલજ્ઞાન છે તે જ્ઞાનાવરણીય કર્મને સંપૂર્ણ નાશ થતાં પ્રગટે છે. અને તેથી ત્રીજી વ્યાખ્યાથી કરેલ કેવલજ્ઞાન ને અર્થ તેજ સાતમી વ્યાખ્યાના અર્થરૂપજ છે અને પહેલી બીજી વ્યાખ્યાના કેવલજ્ઞાનથી ત્રીજી વ્યાખ્યાનું કેવલજ્ઞાન જુદ નથી. બીજી અને ત્રીજી વ્યાખ્યાને અથે એકરૂપજ છે. અને તે વ્યાખ્યા કથીત કેવલજ્ઞાનથી અંશ માત્ર પણ ભિન્ન નથી.
चोथी व्याख्या, केवलज्ञान जेवो अन्य कोई पदार्थ न होइ जे अनन्य सदृश ते.
આ વ્યાખ્યા પ્રમાણે પણ કેવલજ્ઞાન અનન્ય સદશ્ય થાય છે. અને તેની વ્યાખ્યાનું લક્ષણ ક્ષપશમભાવીય ચાર જ્ઞાનમાં
For Private And Personal Use Only