________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ પાય” ને કાલ અંતમુહર્ત પ્રમાણ છે. નિર્ણત અર્થને વાસના સંસ્કાર પૂર્વક મનમાં ધારણ કરવામાં આવે. તેથી કાલાંતરમાં તેના સમાન વસ્તુ દેખી અથવા તે વસ્તુને વિચારતાં સ્મરણ થાય. તેને ધારણા કહે છે. ધારણાને અસંખ્યવર્ધને કાલ છે. સાગરોપમાદિકના આંતરે પૂર્વનું કર્તવ્ય સ્મરણમાં આવે છે. જાતિસ્મરણ જ્ઞાનને પણ આચારાંગસૂત્રની વૃત્તિમાં ધારણાનો ભેદ કહ્યું છે.
પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મન થકી છે અર્થાવગ્રહ તેમજ છ પ્રકારની ઈહા. તેમજ આ પ્રકારને અપાય તેમજ છ પ્રકારની ધારણું. એમ વીશ ભેદ થયા. તેમાં વ્યજનાવગ્રહના ચાર ભેદ મેળવતાં અઠ્ઠાવીશ ભેદ થયા.
૧ કાર્ય સમયે કાર્યને પાર પાડવાની તત્કાલ બુદ્ધિ ઉત્પન્ન થાય તેને “ ત્પાતિકી બુદ્ધિ” કહે છે. હા, અભયકુમાર તથા બીરબલમાં આવી બુદ્ધિ હતી.
૨ ગુરૂને વિનય કરતાં જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેને • વૈનાયિકી બુદ્ધિ” કહે છે. વનયિક બુદ્ધિનો અદ્ભૂત ચમત્કાર હેયછે.
૩ કાર્ય કરતાં અભ્યાસ વિશેષથી કાર્યમાં બુદ્ધિ પહોચે છે તેને “ કામકી ” બુદ્ધિ કહે છે. આગગાડી, ફ્રેનેગ્રાફ વિગેરે કાયમાં સુધારો વધારે અભ્યાસનાયેગે બુદ્ધિથી થયે છે અને થશે. ઓષધ વગેરેમાં પણ કાર્મીકી બુદ્ધિને ખપ પડે છે.
૪ વયની પરિપકવ અવસ્થાથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે ને “પરિણામિકી બુદ્ધિ કહે છે એ ચાર અશ્રુતનિચુતમતિના ભેદ છે” અઠ્ઠાવીશ ભેદની સાથે આ ચાર ભેદ મેળવતાં બત્રીશ ભેદ થાય છે.
અઠ્ઠાવીશ મતિજ્ઞાનના ભેદ છે. તેમાં પ્રત્યેકના બાર ભેદ છે. તે જણાવે છે.
અનેક જી અનેક વાજીત્રના શબ્દો સાંભળે છે. ક્ષયપશમની વિચિત્રતાથી કેઈક જીવ ઘણુ શબ્દ ગ્રહણ કરે છે. તે
For Private And Personal Use Only