________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ:જ્યોતિ:
૫૯. સમાવેશ થાય છે. કેવળજ્ઞાનને કેવલ દર્શનમાં સમાવેશ થાય છે. ચાર દશન તે સામાન્ય ઉપયોગરૂપ છે. હવે પ્રત્યેક જ્ઞાન ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ જણાવે છે.
-
-
-
-
-
5 ના
નાના પાન,
મતિજ્ઞાન, तं समासओ चउन्विहं पन्नत्तं, तंजहा, दबओ, खेतओ, कालओ, भावओ, दव्वओणं आभिणियोहिय नाणी आएसेणं सबभावा जाणइ न पासइ, खित्तओणं आभिणिवोहियनाणी आएसेणं सव्वं खित्तं जाणइनपासइ, कालोणं आभिणि बोहियनाणी आएसेणं सव्वं कालं जाणइ न पासइ, भावओणं आभिणिबोहियनाणी सव्वं भावे जाणइ न पासइ.
મતિજ્ઞાની આદેશથી સર્વ દ્રવ્ય જાણે પણ દેખે નહિ. ક્ષેત્રથી આદેશે સર્વક્ષેત્ર કાલોક જાણે પણ દેખે નહિ. કાલથી આદેશે સર્વ કાલ જાણે પણ દેખે નહિ. ભાવથકી આ દેશે સર્વ ભાવ જાણે પણ દેખે નહિ. એકેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, તે ઉકાય, વાયુકાય અને વનસ્પતિને મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. તેઓને આહાર સંજ્ઞા ભયસંજ્ઞા મિથુનસંજ્ઞા અને પરિગ્રહ આ ચાર પ્રકારની સંજ્ઞા હેાય છે. તેથી એકેન્દ્રિયમાં પણ મતિ અજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઘટે છે. દાખલા તરીકે એક વનસ્પતિકાય જુઓ. શમી, અગત્ય, પંઆડીઓ આદિ અનેકને નિદ્રા અને પ્રબોધ હોય છે. બીલી વગેરે ધનરાશિને પિતાના મૂળીયાંથી ઢાંકે છે માટે તેમાં પરિગ્રહસંજ્ઞા સ્પષ્ટ દેખાય છે. અશોક વૃક્ષને સ્ત્રીના પગની લત લાગતાં પુષ્પ પત્ર આવે છે. તેથી તેમાં મિથુનસંજ્ઞા સ્પષ્ટ દેખાય છે. લજજામણું ભયથી સંકેચ પામે છે તે પણ સ્પષ્ટ ભય સંજ્ઞાને જણાવે છે. જલને આહાર વન
For Private And Personal Use Only