________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
અને દ્વિતીય સમયે કેવલદર્શન ક્રમપૂર્વક થાય છે “જુગવંદ થ્યિ ઉવઓગા” યુગપત્ એક સમયમાં બે ઉપગ નથી.
કેટલાક આચાર્ય કહે છે કે “કેવલજ્ઞાન ” અને “કેવલદર્શન સાદિ અપર્યવસિત” છે. પ્રથમ સમયે કેવલજ્ઞાન હેય અને દ્વિતીય સમયે કેવલદર્શન હેય. ત્યારે કમવાદમાં દર્શનના ઉપયોગ સમયે કેવલજ્ઞાનને અભાવ છે. કેવલજ્ઞાનનું કાર્ય નહી હોવાથી અને કેવલજ્ઞાનના સમયમાં સામાન્ય ઉપગરૂપથી સર્વ પદાર્થનું સામાન્ય સ્વરૂપ જાણવાને અભાવ થવાથી કેવલદર્શન નષ્ટ થયું કહેવાશે. કમવાદમાનવાથી કેવલજ્ઞાન સમયે દર્શનને અભાવ અને કેવલદર્શન સમયે કેવલજ્ઞાનને અભાવથી કેવલજ્ઞાન અને કેવલ દર્શનની નષ્ટપત્તિરૂપી દોષ પ્રાપ્ત થાય છે માટે ક્રમવાદ યુક્તિ યુક્ત ઘટતો નથી.
કમવાદી કહે છે—હે યુગપલ્વાદી કેવલજ્ઞાન અને કેવલદર્શન દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ અપર્યવસિત છે. માટે કેવલજ્ઞાન અને કેવલદર્શનની અપર્યવસિતતા કાયમ રહે છે. માટે દેષાપત્તિ ઘટતી નથી.
યુગપવાદી ” કહે છે પર્યાયાથક નયની અપેક્ષાએ “સાદિ અપર્યવસિત” કેવલજ્ઞાન અને કેવલદર્શન શાસ્ત્રમાં કહ્યું છે. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ અનાદિ “અપર્યવસિત” કેવલજ્ઞાન અને કેવલદર્શન કર્યું છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ “સાદિ અપર્યવસિત કેવલજ્ઞાન અને કેવલદર્શન જાણવું. यदाह-सुत्तम्मि चेव साई, अपजव सियंति केवलं वुत्तं ।
सुत्तासायण भीरुहिं, तंदिवं य होइ ॥ १ ॥ क्रमोपयोगेतु द्वितीय समये तयोः पर्यवसानमिति कुतोऽपर्यवसितता, तेन सूत्राशातनाभीरुभिः क्रमोपयोगवादिभिस्तदपि પ્રથમ છે.
For Private And Personal Use Only