________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જય
શ્રી પરમાત્મ જ્યોતિ: શ્રુતજ્ઞાનમાં ઘણા જીવાની અપેક્ષાએ ‘ અનાદ્ઘિ અપર્યવસિત ’ ભંગ જાણવા.
,
ક્ષેત્રથી પાંચ ભરત તથા પાંચ ઐરવતમાં જ્યારે તીર્થંકરનું તીર્થ પ્રવર્તે છે. ત્યારે દ્વાદશાંગીરૂપ શ્રુત હોયછે. અને જયારે તીર્થના ઉચ્છેદ્ન થાય છે ત્યારે શ્રુતજ્ઞાનને પણ વિચ્છેદ્ય થાય છે. તેથી ભરતાદિક ક્ષેત્રની અપેક્ષાએ ‘ સાદિ સપર્યવસિત શ્રુતજ્ઞાન 'જાણવું. મહાવિદેહક્ષેત્રમાં સદાકાલ ચેાથે આરામ હોય છે તેથી ત્યાં તીર્થના ઉચ્છેદ થતા નથી તેથી શ્રુતજ્ઞાનનો પણ ઉચ્છેદ થતા નથી. તેથી ત્યાં · અનાદિ અપર્યવસિત શ્રુતજ્ઞાન ' જાણવું.
*
>
કાળથી ઉત્સપીણી તથા અવસર્પીણીમાં ચેાથા તથા પાંચમા આરામાં શ્રુતજ્ઞાન હોય છે. અને છઠ્ઠા આરામાં શ્રુતજ્ઞાનના વિછેદ્ર થાય છે. તેથી · સાદિ સપર્યવસિત શ્રુતજ્ઞાન ’ જાણુવું, મહાવિ દેહમાં ચોથા આરાના કાળ હોવાથી અનાદિ અપર્યવસિત શ્રુતસાન ' હાય છે.
C
ભાવથી ભવ્યસિદ્ધિયા જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે શ્રુતજ્ઞાનની આદિ અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે અંત થવાથી · સાદિ સપર્યત્રસિત શ્રુતજ્ઞાન ’હોયછે. અભય જીવ આશ્રયી ક્ષાયે પશ્િમક ભાવે શ્રુતજ્ઞાન અનાકિઅપર્ય વસિત ’હાય છૅ.
C
૧૧--એકાદશમુ* · ગમિકશ્રુત ' છે. સૂત્રામાં સરખા આ લાવા ( પાઠ ) હોય તે જાણવુ. દૃષ્ટિવાદ સૂત્રમાં આવા સરખા પાઠી હાય છે.
૧૨-‘ અગમિકશ્રુત ’ જેમાં અક્ષરાના સરખા આલાવા ન હોય તે જાણવું. કાલિકશ્રુતમાં પાયઃ અણસરખા આલાવા છે. અ‘ગપ્રવિષ્ટ ’દ્વાદશાંગીરૂપ જાણવું તે કહે છે. अठारस पय सहस्सा, आयारे दुगुण दुण सेसेसु सुयगड ठाण समवाय, भगवई नायघम्म कहा.
૧૩
For Private And Personal Use Only