________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ વિચારે, અપકીર્તિ વિગેરે દેને વિચાર કરે. કામથી આત્મ બળની હાનિ થાય છે તેવા સારા સારા વિચારે અત્યંત વેગથી કરે તે તુરત કામ શમી જાય છે. એ પ્રમાણે દરેક દેને જય કરવા દોષો ક્ષય થાય તેવા પ્રતિ ક્ષિવિચારોને અત્યંત વેગથી મનમાં કુરાવ્યા કરવા એમ મનુષ્ય ઉચ્ચ ભાવનાને મનમાં ક્ષણે ક્ષણે વિચારતે અનેક દેના પ્રચારથી રહીત થાય છે. આ ઉપરથી સિદ્ધ થયું કે મનને ઉચ્ચ ભાવનામાં વાગ્યાથી અનેક દેથી રહીત થાય છે. કેઈ રાજા હોય અને એકદમ તેને મહેલ બળી ગમે ત્યારે તે બહુ રૂદન કરે છે. બહુ દુઃખી થાય છે. પણ બળે મહેલ પા હતા એવો થતો નથી. અને દુઃખ થાય તે વિશેષ જ્યારે આ પ્રમાણે વસ્તુ રિથતિ છે તે રાજા એમ વિચારે કે, જડ પદાર્થને મહેલ તે હું આત્મા નથી. અને જડ પદાર્થ મારે નથી. જડ નષ્ટ થાય તેથી દીલગીર કેમ થવું જોઈએ. મહેલથી સુખ માન્યું હતું તે પણ કલ્પના છે. કારણ કે મહેલમાં પ ગમાં બેઠેલા રાજાના હૃદયને ચિંતા શેકરૂપ કી કેરી ખાય છે તે પિતે જાણું શકે છે. તેમ જ પર્વતની ગુફામાં ધ્યાન ધરીને બેઠેલા ગિના આત્મામાં મનની સ્થિરતા થવાથી જે આનંદ થાય છે તે ગી જાણે શકે છે. રાજાને મહેલ, અને ગુફા એ બે વરતુઓ પણ આમાને સુખ દુઃખ આપવા સમર્થ નથી, ફક્ત મનુષ્ય પોતાના મનથી પર વસ્તુઓમાં સુખ અને દુ:ખની બુદ્ધિથી બંધાય છે. એમ જે રાજા વિચારે તે મહેલ બળતાં પણ જરા માત્ર દુઃખી થાય નહીં. આત્મસ્વરૂપને વિચાર કરતાં આત્માને સત્યાનંદ અખંડપણે ભેગવી શકે. ધારો કે, કોઈ વ્યાપારી વ્યાપાર કરે છે. અશુભ કર્મના યોગે દેવાળું નીકળ્યું, તે પણ વ્યાપારી વિચાર કરે છે, શુભાશુભ જેવાં જેવાં કર્મ કર્યો હોય છે તે તે કર્મ જ્યારે ઉદયમાં આવે છે. ત્યારે શુભાશુભ ફળને દેખાડે છે. આ વખતે અશુભ કર્મને ઉદય દેખાય છે પણ તેથી શેક કરવાનું કંઈ પણ કારણ નથી. અશુભ કર્મ અને અશુભ
For Private And Personal Use Only