Book Title: Parampaddai Anandghan Padreh Part 01
Author(s): Suryavadan T Zaveri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain

View full book text
Previous | Next

Page 7
________________ શ્રીયુત્ ચંદ્રકાંતભાઈ હિરાલાલ શાહ... જેમણે ગ્રંથ પ્રકાશન અને વિમોચનના સુંદર આયોજન દ્વારા શ્રુતજ્ઞાન પ્રસારનો લાભ લીધો છે. મુખપૃષ્ઠ, પાર્શ્વગૃષ્ઠ, ચિત્ર રેખાંકન જયભૈરવ ગ્રાફીકસના શ્રી હિતેશભાઈ રાંકા. ડી.ટી.પી. અને સુંદર મુદ્રણ બદલ મોનિલ ક્રિએશનના શ્રી હિતેશભાઈ દસાડીયા. (૫) પરિશિષ્ટ : સ્વરૂપ વિજ્ઞાન’, ‘સ્યાદ્વાદ-સ્વરૂપ નિરૂપણવાદ', “અઢાર હાથીનું દષ્ટાંત’ આ ત્રણ પરિશિષ્ટ સ્વરૂપચિંતક શ્રી પનાલાલ જ. ગાંધી ના પ્રબુદ્ધજીવન’ માસિકમાં પ્રકાશિત થયેલ લેખ છે. (૨) “ચત્ મછંદર ગોરખ આયા' લેખ સાન્તાક્રુઝ નિવાસી શ્રી ગુણવંતભાઈ સી. શાહે તૈયારી કરી આપેલ છે. (૩) “આત્માષ્ટક શ્રી શંકરાચાર્યજીનું છે. પરમપદ પ્રાપ્તિ પ્રાર્થના - આત્મસ્વરૂપવાસ અભિલાષા ગાન શ્રી ગજાનના ઠાકુરનું છે. આ ધર્મકાર્યનો લાભ લેનાર સર્વ ભવ્યાત્માઓને અમારા વંદના સહ ધન્યવાદ ! આ વિવરણ – પ્રકાશન કુતૂહલને ઉશ્કેરનારી નવલકથા નથી કે એકી બેઠકે પુરી કરવી પડે. આ વિચારણા તો મોતીનો ચારો છે, જે હંસ બની ચણવો પડશે. હંસ બની જે આ ચારો ચરશે તે ભવ નિસ્તરશે અને પરમહંસ બનશે. સમસ્ત ચતુર્વિધ સંઘ આ અધ્યાત્મને પ્રાપ્ત કરી પરમહંસ બને - તે જ મંગલ કામના.. લિ. શ્રેયસ્કર શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 490