Book Title: Parampaddai Anandghan Padreh Part 01
Author(s): Suryavadan T Zaveri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain

View full book text
Previous | Next

Page 6
________________ (૩) (૪) - ત્રણસ્વીકાર :આર્થિક સહયોગ : શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ (જ્ઞાનખાતું). શ્રી નવજીવન સોસાયટી જેન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ (જ્ઞાનખાતું), લેમીંટન રોડ, મુંબઈ સેન્ટ્રલ જેન સંઘ - જે ઉભય શ્રીસંઘે સાધુ-સાધ્વીજી ભગવંતો અને જ્ઞાનભંડારોમાં પ્રસ્તુત ગ્રંથની નિઃશુલ્ક ફાળવણી માટે શ્રીસંઘના જ્ઞાનખાતાના ફંડમાંથી ફાળો નોંધાવી સંઘને ધર્મલાભના ભાગી બનાવેલ છે. શ્રીયુત હરીભાઈ ગણપતભાઈ ગગુભાઈ શાહ પરિવાર શ્રીમતી દક્ષાબેન શૈલેષભાઈ પરીખ પરિવાર. શ્રીયુત રોહિતભાઈ હિંમતભાઈ દોશી પરિવાર (યુ.એસ.એ.) શ્રીયુત્ જયંતિલાલ, ગોવિંદજીભાઈ, મણિલાલભાઈ ખીમજીભાઈ વોરા તથા લીલાવંતીબેન સતીષભાઈ શાહ આદિ પૂજ્ય ખીમજી બાપા પરિવાર. અન્ય શુભેચ્છકો : શ્રીમતી કીર્તિબેન મોદી પરિવાર એક સદ્ગહસ્થ શ્રીમતી રેણુકાબેન દલાલ પરિવાર શ્રીમતી ઝવેરબેન મંગળભાઈ નાગડા પરિવાર એક વૃહસ્થ શ્રીમતી હેમલતાબેન શાંતીલાલ ભૈદા પરિવાર શ્રી ગોવિંદજીભાઈ જીવરાજભાઈ શાહ પરિવાર શ્રીમતી જાગૃતિબેન સમીરભાઈ શાહ પરિવાર શ્રીમતી મૃદુલાબેન ચંદ્રકાંતભાઈ શાહ પરિવાર ગ્રંથનિર્માણ ચોગદાન : શ્રીયુત પિયુષભાઈ મનુભાઈ શાહ. જેમણે પૂજ્યશ્રીના પોતે અવતરિત કરેલા પ્રવચનોમાંથી કંકોત્કીર્ણ બને એવાં રત્નકણિકારૂપ વાકયો વીણી કાઢી આપ્યા. છે જે પ્રત્યેક પાના ઉપર પૂજ્યશ્રીની પ્રવચન પ્રસાદી રૂપે રજુઆત પામેલ છે. શ્રીયુત ચંદ્રકાંતભાઈ ભોગીલાલ શાહ... જેમણે જહેમત લઈને પૂજ્ય ખીમજીબાપાના આત્મકથા સ્વરૂપના લખાણ ઉપરથી સંક્ષિપ્ત જીવન પરિચય તૈયાર કરી આપેલ છે. (૨)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 490