________________
૧૬ ]
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
નિયમસાર
(मालिनी )
शतमखशतपूज्यः प्राज्यसद्बोधराज्य: स्मरतिरसुरनाथः प्रास्तदुष्टाघयूथः। पदनतवनमाली भव्यपद्मांशुमाली दिशतु शमनिशं नो नेमिरानन्दभूमिः।। १३ ।।
णिस्सेसदोसरहिओ केवलणाणाइपरमविभवजुदो । सो परमप्पा उच्चइ तव्विवरीओ ण परमप्पा ।। ७ ।।
निःशेषदोषरहितः केवलज्ञानादिपरमविभवयुतः । स परमात्मोच्यते तद्विपरीतो न परमात्मा ।। ७ ।।
[ભગવાનશ્રીકુંદકુંદ
तीर्थंकरपरमदेवस्वरूपाख्यानमेतत्।
आत्मगुणघातकानि घातिकर्माणि ज्ञानदर्शनावरणान्तरायमोहनीयकर्माणि, तेषां
[શ્લોકાર્થ:- ] જે સો ઇદ્રોથી પૂજ્ય છે, જેમનું સબોધરૂપી (સમ્યજ્ઞાનરૂપી ) રાજ્ય વિશાળ છે, કામવિજયી (લૌકાંતિક) દેવોના જે નાથ છે, દુષ્ટ પાપોના સમૂહનો જેમણે નાશ કર્યો છે, શ્રી કૃષ્ણ જેમનાં ચરણોમાં નમ્યા છે, ભવ્યકમળના જે સૂર્ય છે (અર્થાત્ ભવ્યોરૂપી કમળોને વિકસાવવામાં જે સૂર્ય સમાન છે), તે આનંદભૂમિ નેમિનાથ (−આનંદના સ્થાનરૂપ નેમિનાથ ભગવાન ) અમને શાશ્વત સુખ આપો. ૧૩.
સૌ દોષ રહિત, અનંતજ્ઞાનદગાદિ વૈભવયુક્ત જે, ૫રમાત્મ તે કહેવાય, તદ્વિપ૨ીત નહિ ૫૨માત્મ છે. ૭.
અન્વયાર્થ:- નિ:શેષવોષરહિત: ] ( એવા ) નિઃશેષ દોષથી જે રહિત છે અને [ Òવલજ્ઞાનાવિપરમવિમવયુત: ] કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી જે સંયુક્ત છે, [સ: ] તે [પરમાત્મા રચ્યતે] પરમાત્મા કહેવાય છે; [ તદ્વિપરીત: ] તેનાથી વિપરીત [પરમાત્મા ન] તે પરમાત્મા નથી.
ટીકા:-આ, તીર્થંકર ૫૨મદેવના સ્વરૂપનું કથન છે.
આત્માના ગુણોનો ઘાત કરનારાં ઘાતિકર્મો-જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, અંતરાયકર્મ અને મોહનીયકર્મ-છે; તેમનો નિરવશેષપણે પ્રધ્વંસ કર્યો હોવાથી (–કાંઈ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com