Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 317
________________ ૨૯૦ ] Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates નિયમસાર (વ્રુતવિાંવિત ) अनशनादितपश्चरणै: फलं तनुविशोषणमेव न चापरम्। तव पदांबुरुहद्वयचिंतया स्ववश जन्म सदा सफलं मम ।। २५१ ।। (માલિની) जयति सहजतेजोराशिनिर्मग्नलोक: [ ભગવાનશ્રીકુંદકુંદ स्वरसविसरपूरक्षालितांहः समंतात्। सहजसमरसेनापूर्णपुण्यः पुराणः स्ववशमनसि नित्यं संस्थितः शुद्धसिद्धः ।। २५२ ।। (અનુન્નુમ્ ) सर्वज्ञवीतरागस्य स्ववशस्यास्य योगिनः । न कामपि भिदां क्वापि तां विद्मो हा जडा वयम्।। २५३ । (અનુન્નુમ્ ) एक एव सदा धन्यो जन्मन्यस्मिन्महामुनिः। स्ववशः सर्वकर्मभ्यो बहिस्तिष्ठत्यनन्यधीः ।। २५४ ।। યોગીસમૂહમાં શ્રેષ્ઠ સ્વવશ યોગી ! તું અમારું-કામદેવરૂપી ભીલના તીરથી ઘવાયેલા ચિત્તવાળાનું-ભવરૂપી અરણ્યમાં શરણ છે. ૨૫૦. [ શ્લોકાર્થ:- ] અનશનાદિ તપશ્ચરણોનું ફળ શરીરનું શોષણ (–સુકાવું) જ છે, બીજું નહિ. (પરંતુ ) હું સ્વવશ! (હું આત્મવશ મુનિ!) તારા ચરણકમળ-યુગલના ચિંતનથી મારો જન્મ સદા સફળ છે. ૨૫૧. [શ્લોકાર્થ:-] જેણે નિજ રસના વિસ્તારરૂપી પૂર વડે પાપને સર્વ તરફથી ધોઈ નાખ્યાં છે, જે સહજ સમતા૨સથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે, જે પુરાણ (સનાતન ) છે, જે સ્વવશ મનમાં સદા સુસ્થિત છે (અર્થાત્ જે સદા મનને-ભાવને સ્વવશ કરીને બિરાજમાન છે ) અને જે શુદ્ધ સિદ્ધ છે (અર્થાત્ જે શુદ્ધ સિદ્ધભગવાન સમાન છે)–એવો સહજ તેજરાશિમાં મગ્ન જીવ જયવંત છે. ૨૫૨. [ શ્લોકાર્થ:- ] સર્વજ્ઞ-વીતરાગમાં અને આ સ્વવશ યોગીમાં કયારેય કાંઈ પણ ભેદ નથી; છતાં અરેરે ! આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. ૨૫૩. [ શ્લોકાર્થ:- ] આ જન્મમાં સ્વવશ મહામુનિ એક જ સદા ધન્ય છે કે જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402