Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 391
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૪] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ તથા દિ (શાર્દૂત્રવિક્રીડિત) लोकालोकनिकेतनं वपुरदो ज्ञानं च यस्य प्रभोस्तं शंखध्वनिकंपिताखिलभुवं श्रीनेमितीर्थेश्वरम्। स्तोतुं के भुवनत्रयेऽपि मनुजाः शक्ताः सुरा वा पुन: जाने तत्स्तवनैककारणमहं भक्तिर्जिनेऽत्युत्सुका।। ३०७ ।। णियभावणाणिमित्तं मए कदं णियमसारणामसुदं। णचा जिणोवदेसं पुव्वावरदोसणिम्मुक्कं ।। १८७ ।। जिनभावनानिमित्तं मया कृतं नियमसारनामश्रुतम्। ज्ञात्वा जिनोपदेशं पूर्वापरदोषनिर्मुक्तम्।। १८७ ।। માર્ગોને લીધે અત્યંત *દુર્ગમ છે, તે સંસાર-અટવીરૂપી વિકટ સ્થળમાં જૈન દર્શન એક જ શરણ છે. ૩૦૬. વળી [શ્લોકાર્થ-] જે પ્રભુનું જ્ઞાનશરીર સદા લોકાલોકનું નિકેતન છે (અર્થાત્ જે નેમિનાથપ્રભુના જ્ઞાનમાં લોકાલોક સદા સમાય છે-જણાય છે), તે શ્રી નેમિનાથ તીર્થેશ્વરને-કે જેમણે શંખના ધ્વનિથી આખી પૃથ્વીને ધ્રુજાવી હતી તેમને-સ્તવવાને ત્રણે લોકમાં કોણ મનુષ્યો કે દેવો સમર્થ છે? (તો પણ ) તેમને સ્તવવાનું એકમાત્ર કારણ જિન પ્રત્યે અતિ ઉત્સુક ભક્તિ છે એમ હું જાણું છું. ૩૦૭. નિજભાવના અર્થે રચ્યું મેં નિયમસાર-સુશાસ્ત્રને, સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને. ૧૮૭. અન્વયાર્થપૂર્વાપરોનિક્p] પૂર્વાપર દોષ રહિત [ fનનોપવેશ ] જિનોપદેશને [ જ્ઞાત્વા] જાણીને [મયા] મેં [ નિનમાવનાનિમિત્ત] નિજભાવનાનિમિત્તે [ નિયમસરનામથુત”] નિયમસાર નામનું શાસ્ત્ર [વૃતમ્ ] કર્યું છે. * દુર્ગમ = મુશ્કેલીથી ઓળંગી શકાય એવું; દસ્તર. (સંસાર-અટવીને વિષે અનેક કુનયરૂપી માર્ગોમાંથી સત્ય માર્ગ શોધી કાઢવો મિથ્યાષ્ટિઓને અત્યંત કઠિન છે અને તેથી સંસારઅટવી અત્યંત દુસ્તર છે.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com


Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402