Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 320
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચય-પ૨માવશ્યક અધિકાર आवासएण हीणो पब्भट्ठो होदि चरणदो समणो । पुव्वुत्तकमेण पुणो तम्हा आवासयं कुज्जा ।। १४८ ।। आवश्यकेन हीनः प्रभ्रष्टो भवति चरणतः श्रमणः । पूर्वोक्तक्रमेण पुनः तस्मादावश्यकं कुर्यात् ।। १४८ ।। अत्र शुद्धोपयोगाभिमुखस्य शिक्षणमुक्तम्। अत्र व्यवहारनयेनापि समतास्तुतिवंदनाप्रत्याख्यानादिषडावश्यकपरिहीणः श्रमणश्चारित्रपरिभ्रष्ट इति यावत्, शुद्धनिश्चयेन परमाध्यात्मभाषयोक्तनिर्विकल्पसमाधिस्वरूपपरमावश्यकक्रियापरिहीणश्रमणो निश्चयचारित्रभ्रष्ट इत्यर्थः । पूर्वोक्तस्ववशस्य परमजिनयोगीश्वरस्य निश्चयावश्यकक्रमेण स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यान [ ૨૯૩ હોય, તો તે ચારિત્ર મુક્તિશ્રીરૂપી (મુક્તિલક્ષ્મીરૂપી) સુંદરીથી ઉત્પન્ન થતા સુખનું અતિશયપણે કારણ થાય છે;–આમ જાણીને જે (મુનિવર) નિર્દોષ સમયના સારને સર્વદા જાણે છે, તે આ મુનિપતિ-કે જેણે બાહ્ય ક્રિયા છોડી છે તે-પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે. ૨૫૫. આવશ્યકે વિરહિત શ્રમણ ચારિત્રથી પ્રભ્રષ્ટ છે; તેથી યથોક્ત પ્રકાર આવશ્યક કરમ ક્તવ્ય છે. ૧૪૮. અન્વયાર્થ:[ આવશ્યòન દીન: ] આવશ્યક રહિત [ શ્રમ: ] શ્રમ[ ઘરળ:ત] ચરણથી [ શ્રંદ: મવતિ] પ્રભ્રષ્ટ (અતિ ભ્રષ્ટ ) છે; [ તસ્માત્ પુન: ] અને તેથી [ પૂર્વોમેળ ] પૂર્વોક્ત ક્રમથી (પૂર્વે કહેલી વિધિથી ) [ આવશ્ય છુર્યાત્] આવશ્યક કરવું. ટીકા:-અહીં (આ ગાથામાં ) શુદ્ધોપયોગસંમુખ જીવને શિખામણ કહી છે. અહીં ( આ લોકમાં ) વ્યવહારનયે પણ, સમતા, સ્તુતિ, વંદના, પ્રત્યાખ્યાન વગેરે છ આવશ્યકથી રહિત શ્રમણ ચારિત્રપરિભ્રષ્ટ (ચારિત્રથી સર્વથા ભ્રષ્ટ) છે; શુદ્ઘનિશ્ચયે, ૫૨મઅધ્યાત્મભાષાથી જેને નિર્વિકલ્પ-સમાધિસ્વરૂપ કહેવામાં આવે છે એવી પરમ આવશ્યક ક્રિયાથી રહિત શ્રમણ નિશ્ચયચારિત્રભ્રષ્ટ છે;-આમ અર્થ છે. (માટે ) સ્વવશ ૫૨મજિનયોગીશ્વરના નિશ્ચય-આવશ્યકનો જે ક્રમ પૂર્વે કહેવામાં આવ્યો છે તે ક્રમથી ( −તે વિધિથી ), સ્વાત્માશ્રિત એવાં નિશ્ચય-ધર્મધ્યાન અને નિશ્ચય-શુકલધ્યાનસ્વરૂપે, પરમ Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402