Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 330
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] છે. નિશ્ચય-પ૨માવશ્યક અધિકાર जदि सक्कदि कादुं जे पडिकमणादिं करेज्ज झाणमयं । सत्तिविहीणो जा जइ सद्दहणं चेव कायव्वं ।। १५४ ।। यदि शक्यते कर्तुम् अहो प्रतिक्रमणादिकं करोषि ध्यानमयम् । शक्तिविहीनो यावद्यदि श्रद्धानं चैव कर्तव्यम् ।। १५४ ।। अत्र शुद्धनिश्चयधर्मध्यानात्मकप्रतिक्रमणादिकमेव कर्तव्यमित्युक्तम्। मुक्तिसुंदरीप्रथमदर्शनप्राभृतात्मकनिश्चयप्रतिक्रमणप्रायश्चित्तप्रत्याख्यानप्रमुखशुद्धनिश्चयक्रियाश्चैव कर्तव्याः संहननशक्तिप्रादुर्भावे सति हंहो मुनिशार्दूल परमागममकरंदनिष्यन्दिमुखपद्मप्रभ सहजवैराग्यप्रासादशिखरशिखामणे परद्रव्यपराङ्मुखस्वद्रव्यनिष्णातबुद्धे पञ्चेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रह । शक्तिहीनो यदि दग्धकालेऽकाले केवलं त्वया निजपरमात्मतत्त्वश्रद्धानमेव कर्तव्यमिति । કરી જો શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો ! ક્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪. અન્વયાર્થ:[ યવિ ] જો [ર્તુમ્ શવયતે] કરી શકાય તો [અો] અહો ! ધ્યાનમયમ્ ] ધ્યાનમય [પ્રતિમાવિŌ] પ્રતિક્રમણાદિ રોષિ] કર; [વિ ] જો [ શક્તિવિહીન: ] તું શક્તિવિહીન હોય તો [ યાવત્] ત્યાં સુધી [શ્રદ્ધાનું ૬ વ] શ્રદ્ધાન જ [ ર્તવ્યમ્ ] ક્તવ્ય છે. ટીકા:-અહીં, શુદ્ઘનિશ્ચયધર્મધ્યાનસ્વરૂપ પ્રતિક્રમણ વગેરે જ કરવાયોગ્ય છે એમ કહ્યું = [ ૩૦૩ સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણ, પરદ્રવ્યથી પરાભુખ અને સ્વદ્રવ્યમાં નિષ્ણાત બુદ્ધિવાળા, પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર પરિગ્રહના ધારી, પરમાગમરૂપી *મકરંદ ઝરતા મુખકમળથી શોભાયમાન હૈ મુનિશાર્દૂલ! (અથવા પરમાગમરૂપી મકરંદ ઝરતા મુખવાળા હૈ પદ્મપ્રભ મુનિશાર્દૂલ!) સંહનન અને શક્તિનો *પ્રાદુર્ભાવ હોય તો મુક્તિસુંદરીના પ્રથમ દર્શનની ભેટસ્વરૂપ નિશ્ચય-પ્રતિક્રમણ, નિશ્ચયપ્રાયશ્ચિત્ત, નિશ્ચયપ્રત્યાખ્યાન વગેરે શુદ્ઘનિશ્ચયક્રિયાઓ જ ક્તવ્ય છે. જો આ * મકરંદ પુષ્પ-૨સ; ફૂલનું મધ. * પ્રાદુર્ભાવ પેદા થવું તે; પ્રાકટય; ઉત્પત્તિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402