________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
છે.
નિશ્ચય-પ૨માવશ્યક અધિકાર
जदि सक्कदि कादुं जे पडिकमणादिं करेज्ज झाणमयं । सत्तिविहीणो जा जइ सद्दहणं चेव कायव्वं ।। १५४ ।।
यदि शक्यते कर्तुम् अहो प्रतिक्रमणादिकं करोषि ध्यानमयम् । शक्तिविहीनो यावद्यदि श्रद्धानं चैव कर्तव्यम् ।। १५४ ।।
अत्र शुद्धनिश्चयधर्मध्यानात्मकप्रतिक्रमणादिकमेव कर्तव्यमित्युक्तम्।
मुक्तिसुंदरीप्रथमदर्शनप्राभृतात्मकनिश्चयप्रतिक्रमणप्रायश्चित्तप्रत्याख्यानप्रमुखशुद्धनिश्चयक्रियाश्चैव कर्तव्याः संहननशक्तिप्रादुर्भावे सति हंहो मुनिशार्दूल परमागममकरंदनिष्यन्दिमुखपद्मप्रभ सहजवैराग्यप्रासादशिखरशिखामणे परद्रव्यपराङ्मुखस्वद्रव्यनिष्णातबुद्धे पञ्चेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रह । शक्तिहीनो यदि दग्धकालेऽकाले केवलं त्वया निजपरमात्मतत्त्वश्रद्धानमेव कर्तव्यमिति ।
કરી જો શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો ! ક્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪.
અન્વયાર્થ:[ યવિ ] જો [ર્તુમ્ શવયતે] કરી શકાય તો [અો] અહો ! ધ્યાનમયમ્ ] ધ્યાનમય [પ્રતિમાવિŌ] પ્રતિક્રમણાદિ રોષિ] કર; [વિ ] જો [ શક્તિવિહીન: ] તું શક્તિવિહીન હોય તો [ યાવત્] ત્યાં સુધી [શ્રદ્ધાનું ૬ વ] શ્રદ્ધાન જ [ ર્તવ્યમ્ ] ક્તવ્ય છે.
ટીકા:-અહીં, શુદ્ઘનિશ્ચયધર્મધ્યાનસ્વરૂપ પ્રતિક્રમણ વગેરે જ કરવાયોગ્ય છે એમ કહ્યું
=
[ ૩૦૩
સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણ, પરદ્રવ્યથી પરાભુખ અને સ્વદ્રવ્યમાં નિષ્ણાત બુદ્ધિવાળા, પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર પરિગ્રહના ધારી, પરમાગમરૂપી *મકરંદ ઝરતા મુખકમળથી શોભાયમાન હૈ મુનિશાર્દૂલ! (અથવા પરમાગમરૂપી મકરંદ ઝરતા મુખવાળા હૈ પદ્મપ્રભ મુનિશાર્દૂલ!) સંહનન અને શક્તિનો *પ્રાદુર્ભાવ હોય તો મુક્તિસુંદરીના પ્રથમ દર્શનની ભેટસ્વરૂપ નિશ્ચય-પ્રતિક્રમણ, નિશ્ચયપ્રાયશ્ચિત્ત, નિશ્ચયપ્રત્યાખ્યાન વગેરે શુદ્ઘનિશ્ચયક્રિયાઓ જ ક્તવ્ય છે. જો આ
* મકરંદ
પુષ્પ-૨સ; ફૂલનું મધ.
* પ્રાદુર્ભાવ પેદા થવું તે; પ્રાકટય; ઉત્પત્તિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com