Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 358
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધોપયોગ અધિકાર मुत्तममुत्तं दव्वं चेयणमियरं सगं च सव्वं च । पेच्छंतस्स दु णाणं पच्चक्खमणिंदियं होइ ।। १६७ ।। કહાનજૈનશાસ્ત્રમાળા ] मूर्तममूर्तं द्रव्यं चेतनमितरत् स्वकं च सर्वं च। पश्यतस्तु ज्ञानं प्रत्यक्षमतीन्द्रियं भवति ।। १६७ ।। केवलबोधस्वरूपाख्यानमेतत् । षण्णां द्रव्याणां मध्ये मूर्तत्वं पुद्गलस्य पंचानाम् अमूर्तत्वम्; चेतनत्वं जीवस्यैव पंचानामचेतनत्वम्। मूतामूर्तचेतनाचेतनस्वद्रव्यादिकमशेषं त्रिकालविषयम् अनवरतं पश्यतो भगवतः श्रीमदर्हत्परमेश्वरस्य क्रमकरणव्यवधानापोढं चातीन्द्रियं च सकलविमलकेवलज्ञानं सकलप्रत्यक्षं भवतीति । तथा चोक्तं प्रवचनसारे મૂર્તિક-અમૂર્તિક ચેતનાચેતન સ્વપર સૌ દ્રવ્યને જે દેખતો તેને અતીંદ્રિય જ્ઞાન છે, પ્રત્યક્ષ છે. ૧૬૭. [ ૩૩૧ અન્વયાર્થ:[ મૂર્તમ્ અમૂર્તસ્] મૂર્ત-અમૂર્ત [ ચેતનમ્રૂતરત્] ચેતન-અચેતન [દ્રવ્ય ] દ્રવ્યોને[ સ્વ = સર્વ સ્વને તેમ જ સમસ્તને [પશ્યત: તુ] દેખનારનું ( જાણનારનું ) [ જ્ઞાનમ્ ] જ્ઞાન [ અતીન્દ્રિયં] અતીંદ્રિય છે, [ પ્રત્યક્ષદ્ ભવતિ] પ્રત્યક્ષ છે. ટીકા:-આ, કેવળજ્ઞાનના સ્વરૂપનું કથન છે. છ દ્રવ્યોમાં પુદ્દગલને મૂર્તપણું છે, (બાકીનાં) પાંચને અમૂર્તપણું છે; જીવને જ ચેતનપણું છે, (બાકીનાં ) પાંચને અચેતનપણું છે. ત્રિકાળ સંબંધી મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન સ્વદ્રવ્યાદિ અશેષને (સ્વ તેમ જ પ૨ સમસ્ત દ્રવ્યોને) નિરંતર દેખનાર ભગવાન શ્રીમદ્ અર્હત્પરમેશ્વરનું જે ક્રમ, ઇંદ્રિય અને *વ્યવધાન વિનાનું, અતીંદ્રિય સકળ-વિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન તે સકલપ્રત્યક્ષ છે. એવી રીતે શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત ) શ્રી પ્રવચનસારમાં (૫૪ મી ગાથા દ્વારા ) કહ્યું છે કે: * વ્યવધાનના અર્થ માટે ૨૬ મા પાનાનું પદટિપ્પણ જુઓ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402