________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદकेवलसौख्यामूर्तत्वास्तित्वसप्रदेशत्वादिस्वभावगुणा भवंति इति।
(વાક્યાંતા) बन्धच्छेदाद्भगवति पुनर्नित्यशुद्ध प्रसिद्ध तस्मिन्सिद्धे भवति नितरां केवलज्ञानमेतत्। दृष्टिः साक्षादखिलविषया सौख्यमात्यंतिकं च
शक्त्याद्यन्यद्गुणमणिगणंः शुद्धशुद्धश्च नित्यम्।। ३०२ ।। णिव्वाणमेव सिद्धा सिद्धा णिव्वाणमिदि समुद्दिट्ठा। कम्मविमुक्को अप्पा गच्छइ लोयग्गपज्जंतं।। १८३ ।।
निर्वाणमेव सिद्धाः सिद्धा निर्वाणमिति समुद्दिष्टाः।
कर्मविमुक्त आत्मा गच्छति लोकाग्रपर्यन्तम्।। १८३ ।। सिद्धिसिद्धयोरेकत्वप्रतिपादनपरायणमेतत्।
સપ્રદેશત્વ વગેરે સ્વભાવગુણો હોય છે.
[હવે આ ૧૮૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] બંધના છેદને લીધે, ભગવાન તેમ જ નિત્યશુદ્ધ એવા તે પ્રસિદ્ધ સિદ્ધમાં (સિદ્ધપરમેષ્ઠીમાં) સદા અત્યંતપણે આ કેવળજ્ઞાન હોય છે, સમગ્ર જેનો વિષય છે એવું સાક્ષાત દર્શન હોય છે, *આત્યંતિક સૌખ્ય હોય છે તથા શુદ્ધશુદ્ધ એવો વીર્યાદિક અન્ય ગુણરૂપી મણિઓનો સમૂહ હોય છે. ૩૦૨.
નિર્વાણ છે તે સિદ્ધ છે ને સિદ્ધ તે નિર્વાણ છે; સૌ કર્મથી પ્રવિમુક્ત આત્મા લોક-અગ્રે જાય છે. ૧૮૩
અન્વયાર્થઃ નિર્વાગત્ સિદ્ધા: ] નિર્વાણ તે જ સિદ્ધો છે અને[ સિદ્ધ: નિર્વાણ{] સિદ્ધો તે નિર્વાણ છે [ રૂતિ સમુદિ: ] એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. [વર્મવિમુ: માત્મા] કર્મથી વિમુક્ત આત્મા [ નોવાપર્યન્તમ્ ] લોકાગ્ર પર્યત [ઋતિ] જાય છે.
ટીકાઃ-આ, સિદ્ધિ અને સિદ્ધના એત્વના પ્રતિપાદન વિષે છે.
* આત્યંતિક = સર્વશ્રેષ્ઠ; અનંત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com