Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 383
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ૬ ] નિયમસાર નશ્રીકુંદકુંદ णवि कम्मं णोकम्मं णवि चिंता णेव अट्टरुद्दाणि। णवि धम्मसुक्कझाणे तत्थेव य होइ णिव्वाणं ।। १८१ ।। नापि कर्म नोकर्म नापि चिन्ता नैवार्तरौद्रे। नापि धर्मशुक्लध्याने तत्रैव च भवति निर्वाणम्।। १८१ ।। सकलकर्मविनिर्मुक्तशुभाशुभशुद्धध्यानध्येयविकल्पविनिर्मुक्तपरमतत्त्वस्वरूपाख्यानमेत તા सदा निरंजनत्वान्न द्रव्यकर्माष्टकं, त्रिकालनिरुपाधिस्वरूपत्वान्न नोकर्मपंचकं च, अमनस्कत्वान्न चिंता, औदयिकादिविभावभावानामभावादातरौद्रध्याने न स्तः, धर्मशुक्लध्यानयोग्यचरमशरीराभावात्तद्वितयमपि न भवति। तत्रैव च महानंद इति। જ્યાં કર્મ નહિ, નોકર્મ, ચિંતા, આર્તરૌદ્રોભય નહીં, જ્યાં ધર્મશુકલધ્યાન છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૧. અન્વયાર્થ– ન પિ વર્ષ નોર્મ ] જ્યાં કર્મ ને નોકર્મ નથી, [ પિ ચિન્તા ] ચિંતા નથી, [ ન વ શાર્તરોદ્] આર્ત ને રૌદ્ર ધ્યાન નથી, [પિ ઘર્મશુવન્નધ્યાને] ધર્મ ને શુકલ ધ્યાન નથી, તત્ર વ ર નિગમ ભવતિ] ત્યાં જ નિર્વાણ છે (અર્થાત કર્યાદિરહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે). ટીકા:-આ, સર્વ કર્મોથી વિમુક્ત (-રહિત) તેમ જ શુભ, અશુભ ને શુદ્ધ ધ્યાન તથા ધ્યેયના વિકલ્પોથી વિમુક્ત પરમતત્ત્વના સ્વરૂપનું કથન છે. (પરમતત્ત્વ) સદા નિરંજન હોવાને લીધે (તેને) આઠ દ્રવ્યકર્મ નથી; ત્રણે કાળે નિરુપાધિસ્વરૂપવાળું હોવાને લીધે (તેને) પાંચ નોકર્મ નથી; મન રહિત હોવાને લીધે ચિંતા નથી; ઔદયિકાદિ વિભાવભાવોનો અભાવ હોવાને લીધે આર્ત ને રૌદ્ર ધ્યાન નથી; ધર્મધ્યાન ને શુકલધ્યાનને યોગ્ય ચરમ શરીરનો અભાવ હોવાને લીધે તે બે ધ્યાન નથી. ત્યાં જ મહા આનંદ [હવે આ ૧૮૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402