Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 333
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૬ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ णाणाजीवा णाणाकम्मं णाणाविहं हवे लद्धी। तम्हा वयणविवादं सगपरसमएहिं वज्जिज्जो।।१५६ ।। नानाजीवा नानाकर्म नानाविधा भवेल्लब्धिः। तस्माद्वचनविवादः स्वपरसमयैर्वर्जनीयः।। १५६ ।। वाग्विषयव्यापारनिवृत्तिहेतूपन्यासोऽयम्। जीवा हि नानाविधाः मुक्ता अमुक्ताः भव्या अभव्याश्च , संसारिण: त्रसाः स्थावराः। द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियसंड्यसंज्ञिभेदात् पंच त्रसाः, पृथिव्यप्तेजोवायुवनस्पतयः स्थावराः। भाविकाले स्वभावान्तचतुष्टयात्मसहजज्ञानादिगुणैः भवनयोग्या भव्याः एतेषां विपरीता પરમાત્મજ્ઞાની મુનિ પશુજનો વડે કરવામાં આવતા ભયને છોડીને અને પેલી ( પ્રસિદ્ધ ) સકળ લૌકિક જલ્પજાળને (વચનસમૂહને) તજીને, શાશ્વતસુખદાયક એક નિજ તત્ત્વને પામે છે. ર૬૬. છે જીવ વિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિ છે વિધવિધ અરે! તે કારણે નિજપરસમય સહુ વાદ પરિહર્તવ્ય છે. ૧૫૬. અવયાર્થ: નાનાનીવા: ] નાના પ્રકારના જીવો છે, [નાનાર્મ ] નાના પ્રકારનું કર્મ છે, [ નાનાવિધી તબિ: મ ] નાના પ્રકારની લબ્ધિ છે; [ તાત્] તેથી [સ્વપરસમલૈ:] સ્વસમયો અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) [ વનતિ વચનવિવાદ [વર્ણનીય:] વર્જવાયોગ્ય છે. ટીકાઃ-આ, વચનસંબંધી વ્યાપારની નિવૃત્તિના હેતુનું કથન છે (અર્થાત વચનવિવાદ શા માટે છોડવાયોગ્ય છે તેનું કારણ અહીં કહ્યું છે ). જીવો નાના પ્રકારના છેઃ મુક્ત અને અમુક્ત, ભવ્ય અને અભવ્ય, સંસારીઓ-ત્રસ અને સ્થાવર. ઢીંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય તથા (પંચંદ્રિય) સંજ્ઞીને (પચંદ્રિય) અસંજ્ઞી એવા ભેદોને લીધે ત્રસ જીવો પાંચ પ્રકારના છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિ એ (પાંચ પ્રકારના) સ્થાવર જીવો છે. ભવિષ્ય કાળે સ્વભાવ-અનંત-ચતુટ્યાત્મક સહજજ્ઞાનાદિ ગુણોરૂપે *ભવનને યોગ્ય (જીવો) તે ભવ્યો છે; આમનાથી વિપરીત ( જીવો) તે * ભવન = પરિણમન થવું તે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402