________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
णाणाजीवा णाणाकम्मं णाणाविहं हवे लद्धी। तम्हा वयणविवादं सगपरसमएहिं वज्जिज्जो।।१५६ ।।
नानाजीवा नानाकर्म नानाविधा भवेल्लब्धिः। तस्माद्वचनविवादः स्वपरसमयैर्वर्जनीयः।। १५६ ।।
वाग्विषयव्यापारनिवृत्तिहेतूपन्यासोऽयम्।
जीवा हि नानाविधाः मुक्ता अमुक्ताः भव्या अभव्याश्च , संसारिण: त्रसाः स्थावराः। द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियसंड्यसंज्ञिभेदात् पंच त्रसाः, पृथिव्यप्तेजोवायुवनस्पतयः स्थावराः। भाविकाले स्वभावान्तचतुष्टयात्मसहजज्ञानादिगुणैः भवनयोग्या भव्याः एतेषां विपरीता
પરમાત્મજ્ઞાની મુનિ પશુજનો વડે કરવામાં આવતા ભયને છોડીને અને પેલી ( પ્રસિદ્ધ ) સકળ લૌકિક જલ્પજાળને (વચનસમૂહને) તજીને, શાશ્વતસુખદાયક એક નિજ તત્ત્વને પામે છે. ર૬૬.
છે જીવ વિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિ છે વિધવિધ અરે! તે કારણે નિજપરસમય સહુ વાદ પરિહર્તવ્ય છે. ૧૫૬.
અવયાર્થ: નાનાનીવા: ] નાના પ્રકારના જીવો છે, [નાનાર્મ ] નાના પ્રકારનું કર્મ છે, [ નાનાવિધી તબિ: મ ] નાના પ્રકારની લબ્ધિ છે; [ તાત્] તેથી [સ્વપરસમલૈ:] સ્વસમયો અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) [ વનતિ વચનવિવાદ [વર્ણનીય:] વર્જવાયોગ્ય છે.
ટીકાઃ-આ, વચનસંબંધી વ્યાપારની નિવૃત્તિના હેતુનું કથન છે (અર્થાત વચનવિવાદ શા માટે છોડવાયોગ્ય છે તેનું કારણ અહીં કહ્યું છે ).
જીવો નાના પ્રકારના છેઃ મુક્ત અને અમુક્ત, ભવ્ય અને અભવ્ય, સંસારીઓ-ત્રસ અને સ્થાવર. ઢીંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય તથા (પંચંદ્રિય) સંજ્ઞીને (પચંદ્રિય) અસંજ્ઞી એવા ભેદોને લીધે ત્રસ જીવો પાંચ પ્રકારના છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિ એ (પાંચ પ્રકારના) સ્થાવર જીવો છે. ભવિષ્ય કાળે સ્વભાવ-અનંત-ચતુટ્યાત્મક સહજજ્ઞાનાદિ ગુણોરૂપે *ભવનને યોગ્ય (જીવો) તે ભવ્યો છે; આમનાથી વિપરીત ( જીવો) તે
* ભવન = પરિણમન થવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com