________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ૨માવશ્યક અધિકાર
आवासएण हीणो पब्भट्ठो होदि चरणदो समणो । पुव्वुत्तकमेण पुणो तम्हा आवासयं कुज्जा ।। १४८ ।।
आवश्यकेन हीनः प्रभ्रष्टो भवति चरणतः श्रमणः । पूर्वोक्तक्रमेण पुनः तस्मादावश्यकं कुर्यात् ।। १४८ ।।
अत्र शुद्धोपयोगाभिमुखस्य शिक्षणमुक्तम्।
अत्र व्यवहारनयेनापि समतास्तुतिवंदनाप्रत्याख्यानादिषडावश्यकपरिहीणः श्रमणश्चारित्रपरिभ्रष्ट इति यावत्, शुद्धनिश्चयेन परमाध्यात्मभाषयोक्तनिर्विकल्पसमाधिस्वरूपपरमावश्यकक्रियापरिहीणश्रमणो निश्चयचारित्रभ्रष्ट इत्यर्थः । पूर्वोक्तस्ववशस्य परमजिनयोगीश्वरस्य निश्चयावश्यकक्रमेण स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यान
[ ૨૯૩
હોય, તો તે ચારિત્ર મુક્તિશ્રીરૂપી (મુક્તિલક્ષ્મીરૂપી) સુંદરીથી ઉત્પન્ન થતા સુખનું અતિશયપણે કારણ થાય છે;–આમ જાણીને જે (મુનિવર) નિર્દોષ સમયના સારને સર્વદા જાણે છે, તે આ મુનિપતિ-કે જેણે બાહ્ય ક્રિયા છોડી છે તે-પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે. ૨૫૫.
આવશ્યકે વિરહિત શ્રમણ ચારિત્રથી પ્રભ્રષ્ટ છે; તેથી યથોક્ત પ્રકાર આવશ્યક કરમ ક્તવ્ય છે. ૧૪૮.
અન્વયાર્થ:[ આવશ્યòન દીન: ] આવશ્યક રહિત [ શ્રમ: ] શ્રમ[ ઘરળ:ત] ચરણથી [ શ્રંદ: મવતિ] પ્રભ્રષ્ટ (અતિ ભ્રષ્ટ ) છે; [ તસ્માત્ પુન: ] અને તેથી [ પૂર્વોમેળ ] પૂર્વોક્ત ક્રમથી (પૂર્વે કહેલી વિધિથી ) [ આવશ્ય છુર્યાત્] આવશ્યક કરવું.
ટીકા:-અહીં (આ ગાથામાં ) શુદ્ધોપયોગસંમુખ જીવને શિખામણ કહી છે.
અહીં ( આ લોકમાં ) વ્યવહારનયે પણ, સમતા, સ્તુતિ, વંદના, પ્રત્યાખ્યાન વગેરે છ આવશ્યકથી રહિત શ્રમણ ચારિત્રપરિભ્રષ્ટ (ચારિત્રથી સર્વથા ભ્રષ્ટ) છે; શુદ્ઘનિશ્ચયે, ૫૨મઅધ્યાત્મભાષાથી જેને નિર્વિકલ્પ-સમાધિસ્વરૂપ કહેવામાં આવે છે એવી પરમ આવશ્યક ક્રિયાથી રહિત શ્રમણ નિશ્ચયચારિત્રભ્રષ્ટ છે;-આમ અર્થ છે. (માટે ) સ્વવશ ૫૨મજિનયોગીશ્વરના નિશ્ચય-આવશ્યકનો જે ક્રમ પૂર્વે કહેવામાં આવ્યો છે તે ક્રમથી ( −તે વિધિથી ), સ્વાત્માશ્રિત એવાં નિશ્ચય-ધર્મધ્યાન અને નિશ્ચય-શુકલધ્યાનસ્વરૂપે, પરમ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com