________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
स्वरूपेण सदावश्यकं करोतु परममुनिरिति।
(મંદાક્રાંતા) आत्मावश्यं सहजपरमावश्यकं चैकमेकं कुर्यादुच्चैरघकुलहरं निर्वृतेर्मूलभूतम्। सोऽयं नित्यं स्वरसविसरापूर्णपुण्यः पुराण: वाचां दूरं किमपि सहजं शाश्वतं शं प्रयाति।। २५६ ।।
(અનુછુમ ) स्ववशस्य मुनीन्द्रस्य स्वात्मचिन्तनमुत्तमम्। इदं चावश्यकं कर्म स्यान्मूलं मुक्तिशर्मणः।। २५७ ।।
आवासएण जुत्तो समणो सो होदि अंतरंगप्पा। आवासयपरिहीणो समणो सो होदि बहिरप्पा।।१४९ ।।
મુનિ સદા આવશ્યક કરો.
| [ હવે આ ૧૪૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ:-] આત્માએ અવશ્ય માત્ર સહજ-પરમ-આવશ્યકને એકને જ કે જે *અઘસમૂહનું નાશક છે અને મુક્તિનું મૂળ (-કારણ ) છે તેને જ-અતિશયપણે કરવું. (એમ કરવાથી, ) સદા નિજ રસના ફેલાવથી પૂર્ણ ભરેલો હોવાને લીધે પવિત્ર અને પુરાણ (સનાતન ) એવો તે આત્મા વાણીથી દૂર (વચન-અગોચર) એવા કોઈ સહુજ શાશ્વત સુખને પામે છે. ૨૫૬.
[ શ્લોકાર્થ-] સ્વવશ મુનીંદ્રને ઉત્તમ સ્વાત્મચિંતન ( નિજાત્માનુભવન ) હોય છે; અને આ (નિજાત્માનુભવનરૂપ) આવશ્યક કર્મ (તેને) મુક્તિસૌનું કારણ થાય છે. ૨૫૭.
આવશ્યકે સંયુક્ત યોગી અંતરાત્મા જાણવો; આવશ્યકે વિરહિત શ્રમણ બહિરંગ આભા જાણવો. ૧૪૯.
* અ = દોષ; પાપ. (અશુભ તેમ જ શુભ બને અઘ છે. )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com