________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૯૨ ]
[ભગવાનશ્રીકુંદકુંદ
निष्क्रियेण अपुनर्भवपुरन्ध्रिकासंभोगहासप्रवीणेन जीवस्य सामायिकचारित्रं सम्पूर्णं भवतीति ।
तथा चोक्तं श्रीयोगीन्द्रदेवैः
तथा हि
નિયમસાર
(માલિની )
..
' यदि चलति कथञ्चिन्मानसं स्वस्वरूपाद् भ्रमति बहिरतस्ते सर्वदोषप्रसङ्गः । तदनवरतमंतर्मग्नसंविग्नचित्तो
भव भवसि भवान्तस्थायिधामाधिपस्त्वम्।।"
(શાર્દૂનવિદ્રીડિત)
यद्येवं चरणं निजात्मनियतं संसारदुःखापहं मुक्तिश्रीललनासमुद्भवसुखस्योच्चैरिदं कारणम्। बुद्धेत्थं समयस्य सारमनघं जानाति यः सर्वदा सोयं त्यक्तबहिःक्रियो मुनिपतिः पापाटवीपावकः।। २५५ ।।
‘અનુપાદેય ફળ ઊપજ્યું એવો અર્થ છે. માટે અપુનર્ભવરૂપી ( મુક્તિરૂપી ) સ્ત્રીનાં સંભોગ અને હાસ્ય પ્રાપ્ત કરવામાં પ્રવીણ એવા નિષ્ક્રિય પ૨મ-આવશ્યકથી જીવને સામાયિકચારિત્ર સંપૂર્ણ થાય છે.
એવી રીતે ( આચાર્યવ૨ ) શ્રી યોગીંદ્રદેવે ( અમૃતાશીતિમાં ૬૪ મા શ્લોક દ્વારા) કહ્યું છે
કેઃ
‘‘[શ્લોકાર્થ:-] જો કોઈ પ્રકારે મન નિજ સ્વરૂપથી ચલિત થાય અને તેનાથી બહાર ભમે તો તને સર્વ દોષનો પ્રસંગ આવે છે, માટે તું સતત અંતર્મ અને `સંવિગ્ન ચિત્તવાળો થા કે જેથી તું મોક્ષરૂપી સ્થાયી ધામનો અધિપતિ થશે. ’’
વળી (આ ૧૪૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ):
[ શ્લોકાર્થ:-] જો એ રીતે (જીવને ) સંસારદુઃખનાશક નિષ્ઠાત્મનિયત ચારિત્ર
૧ અનુપાદેય હૈય; નાપસંદ કરવા જેવું; નહિ વખાણવા જેવું.
૨ સંવિગ્ન = સંવેગી; વૈરાગી; વિરક્ત.
૩ નિજાત્મનિયત નિજ આત્માને વળગેલું; નિજ આત્માને અવલંબતું; નિજાત્માશ્રિત; નિજ આત્મામાં એકાગ્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com