SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] નિશ્ચય-પરમાવશ્યક અધિકાર [ ૨૯૧ आवासं जह इच्छसि अप्पसहावेसु कुणदि थिरभावं। तेण दु सामण्णगुणं संपुण्णं होदि जीवस्स।।१४७ ।। आवश्यकं यदीच्छसि आत्मस्वभावेषु करोषि स्थिरभावम्। तेन तु सामायिकगुणं सम्पूर्णं भवति जीवस्य।। १४७ ।। शुद्धनिश्चयावश्यकप्राप्त्युपायस्वरूपाख्यानमेतत्। इह हि बाह्यषडावश्यकप्रपंचकल्लोलिनीकलकलध्वानश्रवणपराङ्मुख हे शिष्य शुद्धनिश्चयधर्मशुक्लध्यानात्मकस्वात्माश्रयावश्यकं संसारव्रततिमूललवित्रं यदीच्छसि, समस्तविकल्पजालविनिर्मुक्तनिरंजननिजपरमात्मभावेषु सहजज्ञानसहजदर्शनसहजचारित्र सहजसुखप्रमुखेषु सततनिश्चलस्थिरभावं करोषि, तेन हेतुना निश्चयसामायिकगुणे जाते मुमुक्षोर्जीवस्य बाह्यषडावश्यकक्रियाभिः किं जातम्, अप्यनुपादेयं फलमित्यर्थः। अत: परमावश्यकेन અનન્યબુદ્ધિવાળો રહેતો થકો (-નિજામા સિવાય અન્ય પ્રત્યે લીન નહિ થતો થકો) સર્વ કર્મોથી બહાર રહે છે. ર૫૪. આવશ્યકાથે તું નિજાભસ્વભાવમાં સ્થિરતા કરે; તેનાથી સામાયિક તણો ગુણ પૂર્ણ થાયે જીવને. ૧૪૭. અન્વયાર્થનું રિ] જો તું [ લાવશ્ય ઋ૪િ] આવશ્યકને ઇચ્છે છે તો તું [આત્મસ્વભાવેy] આત્મસ્વભાવોમાં [રિશ્વરમાવ ] સ્થિરભાવ [ રો] કરે છે; [ તેન તુ] તેનાથી [ નીવચ] જીવને [સામાયિTI ] સામાયિકગુણ [ સંપૂર્ણ મવતિ] સંપૂર્ણ થાય છે. ટીકાઃ-આ, શુદ્ધનિશ્ચય આવશ્યકની પ્રાપ્તિનો જે ઉપાય તેના સ્વરૂપનું કથન છે. બાહ્ય પ-આવશ્યકપ્રપંચરૂપી નદીના કોલાહલના શ્રવણથી (-વ્યવહાર જ આવશ્યકના વિસ્તારરૂપી નદીના કકળાટના શ્રવણથી) પરાડમુખ હે શિષ્ય! શુદ્ધનિશ્ચય-ધર્મધ્યાન તથા શુદ્ધનિશ્ચય-શુકલધ્યાનસ્વરૂપ સ્વાભાશ્રિત આવશ્યકને-કે જે સંસારરૂપી લતાના મૂળને છેદવાનો કુહાડો છે તેન–જા તું ઇચ્છે છે, તો તે સમસ્ત વિકલ્પજાળ રહિત નિરજન નિજ પરમાત્માના ભાવોમાં-સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ સુખ વગેરેમાં–સતત-નિશ્ચળ સ્થિરભાવ કરે છે; તે હેતુથી (અર્થાત્ તે કારણ વડે) નિશ્ચયસામાયિકગુણ ઊપજતાં, મુમુક્ષુ જીવને બાહ્ય છે આવશ્યકક્રિયાઓથી શું ઊપસ્યું? Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy