________________
૨૯૦ ]
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
નિયમસાર
(વ્રુતવિાંવિત ) अनशनादितपश्चरणै: फलं तनुविशोषणमेव न चापरम्। तव पदांबुरुहद्वयचिंतया
स्ववश जन्म सदा सफलं मम ।। २५१ ।।
(માલિની)
जयति सहजतेजोराशिनिर्मग्नलोक:
[ ભગવાનશ્રીકુંદકુંદ
स्वरसविसरपूरक्षालितांहः समंतात्। सहजसमरसेनापूर्णपुण्यः पुराणः
स्ववशमनसि नित्यं संस्थितः शुद्धसिद्धः ।। २५२ ।।
(અનુન્નુમ્ )
सर्वज्ञवीतरागस्य स्ववशस्यास्य योगिनः ।
न कामपि भिदां क्वापि तां विद्मो हा जडा वयम्।। २५३ ।
(અનુન્નુમ્ )
एक एव सदा धन्यो जन्मन्यस्मिन्महामुनिः।
स्ववशः सर्वकर्मभ्यो बहिस्तिष्ठत्यनन्यधीः ।। २५४ ।।
યોગીસમૂહમાં શ્રેષ્ઠ સ્વવશ યોગી ! તું અમારું-કામદેવરૂપી ભીલના તીરથી ઘવાયેલા ચિત્તવાળાનું-ભવરૂપી અરણ્યમાં શરણ છે. ૨૫૦.
[ શ્લોકાર્થ:- ] અનશનાદિ તપશ્ચરણોનું ફળ શરીરનું શોષણ (–સુકાવું) જ છે, બીજું નહિ. (પરંતુ ) હું સ્વવશ! (હું આત્મવશ મુનિ!) તારા ચરણકમળ-યુગલના ચિંતનથી મારો જન્મ સદા સફળ છે. ૨૫૧.
[શ્લોકાર્થ:-] જેણે નિજ રસના વિસ્તારરૂપી પૂર વડે પાપને સર્વ તરફથી ધોઈ નાખ્યાં છે, જે સહજ સમતા૨સથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે, જે પુરાણ (સનાતન ) છે, જે સ્વવશ મનમાં સદા સુસ્થિત છે (અર્થાત્ જે સદા મનને-ભાવને સ્વવશ કરીને બિરાજમાન છે ) અને જે શુદ્ધ સિદ્ધ છે (અર્થાત્ જે શુદ્ધ સિદ્ધભગવાન સમાન છે)–એવો સહજ તેજરાશિમાં મગ્ન જીવ જયવંત છે. ૨૫૨.
[ શ્લોકાર્થ:- ] સર્વજ્ઞ-વીતરાગમાં અને આ સ્વવશ યોગીમાં કયારેય કાંઈ પણ ભેદ
નથી; છતાં અરેરે ! આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. ૨૫૩.
[ શ્લોકાર્થ:- ] આ જન્મમાં સ્વવશ મહામુનિ એક જ સદા ધન્ય છે કે જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com