________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૯
(પૃથ્વી ) जयत्ययमुदारधीः स्ववशयोगिवृन्दारक: प्रनष्टभवकारणः प्रहतपूर्वकर्मावलिः। स्फुटोत्कटविवेकतः स्फुटितशुद्धबोधात्मिकां सदाशिवमयां मुदा व्रजति सर्वथा निर्वृतिम्।। २४७ ।।
(અનુકુમ) प्रध्वस्तपंचबाणस्य पंचाचारांचिताकृतेः। अवंचकगुरोर्वाक्यं कारणं मुक्तिसंपदः।। २४८ ।।
(અનુષ્ટ્રમ) इत्थं बुवा जिनेन्द्रस्य मार्ग निर्वाणकारणम्। निर्वाणसंपदं याति यस्तं वंदे पुनः पुनः।। २४९ ।।
(દુતવિનંવિત) स्ववशयोगिनिकायविशेषक प्रहतचारुवधूकनकस्पृह। त्वमसि नश्शरणं भवकानने स्मरकिरातशरक्षतचेतसाम्।। २५० ।।
[ હવે આ ૧૪૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ આઠ શ્લોકો કહે છે: ]
[ શ્લોકાર્થ-] ઉદાર જેની બુદ્ધિ છે, ભવનું કારણ જેણે નષ્ટ કર્યું છે, પૂર્વ કર્માવલિ જેણે હણી નાખી છે અને સ્પષ્ટ ઉત્કટ વિવેક દ્વારા પ્રગટ-શુદ્ધબોધસ્વરૂપ સદાશિવમય સંપૂર્ણ મુક્તિને જે પ્રમોદથી પામે છે, તે આ સ્વવશ મુનિશ્રેષ્ઠ જયવંત છે. ૨૪૭.
[ શ્લોકાર્થ-] કામદેવનો જેમણે નાશ કર્યો છે અને (જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપવીર્યાત્મક) પંચાચારથી સુશોભિત જેમની આકૃતિ છે-એવા અવંચક (માયાચાર રહિત) ગુરુનું વાકય મુક્તિસંપદાનું કારણ છે. ૨૪૮.
[ શ્લોકાર્થ-] નિર્વાણનું કારણ એવો જે જિનંદ્રનો માર્ગ તેને આ રીતે જાણીને જે નિર્વાણસંપદાને પામે છે, તેને હું ફરીફરીને વંદું છું. ૨૪૯.
[શ્લોકાર્થ-] જેણે સુંદર સ્ત્રીની અને સુવર્ણની સ્પૃહાને નષ્ટ કરી છે એવા હે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com