________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૩૩
इति कार्यकारणरूपेण स्वभावदर्शनोपयोगः प्रोक्तः। विभावदर्शनोपयोगोऽप्युत्तरसूत्रस्थितत्वात तत्रैव दृश्यत इति।
(રૂન્દ્રવજ્ઞા) दृग्ज्ञप्तिवृत्त्यात्मकमेकमेव चैतन्यसामान्यनिजात्मतत्त्वम्। मुक्तिस्पृहाणामयनं तदुच्चैરેતેન માર્ગોળ વિના ન મોક્ષ: ૨રૂ I
चक्खु अचक्खू ओही तिण्णि वि भणिदं विभावदिहि त्ति। पज्जाओ दुवियप्पो सपरावेक्खो य णिरवेक्खो।।१४ ।।
चक्षुरचक्षुरवधयस्तिस्रोपि भणिता विभावदृष्टय इति। पर्यायो द्विविकल्पः स्वपरापेक्षश्च निरपेक्षः।।१४ ।।
अशुद्धदृष्टिशुद्धाशुद्धपर्यायसूचनेयम्।
આ રીતે કાર્યરૂપે અને કારણરૂપે સ્વભાવદર્શનોપયોગ કહ્યો. વિભાવદર્શનોપયોગ હવે પછીના સૂત્રમાં (૧૪ મી ગાથામાં) હોવાથી ત્યાં જ દર્શાવવામાં આવશે.
[ હવે ૧૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ ]
[શ્લોકાર્થ-] દશિ-શક્તિ-વૃત્તિસ્વરૂપ (દર્શનશાનચારિત્રરૂપે પરિણમતું) એવું જે એક જ ચૈતન્યસામાન્યરૂપ નિજ આત્મતત્ત્વ, તે મોક્ષેચ્છુઓને (મોક્ષનો) પ્રસિદ્ધ માર્ગ છે; આ માર્ગ વિના મોક્ષ નથી. ૨૩.
ચક્ષુ, અચકું, અવધિ-ત્રણ દર્શન વિભાવિક છે કહ્યાં; નિરપેક્ષ, સ્વ૫રાપેક્ષ-એ બે ભેદ છે પર્યાયના. ૧૪.
અન્વયાર્થ વલુરશુરવધય:] ચ, અચક્ષુ અને અવધિ [ તિન્ન: ]િ એ ત્રણે [વિમાનંદEય: ] વિભાવદર્શન [તિ મળતા: ] કહેવામાં આવ્યાં છે. [પર્યાયઃ ફિવિરુત્વ: ] પર્યાય દ્વિવિધ છે: [સ્વપરાપેક્ષ:] સ્વપરાપેક્ષ (સ્વ ને પરની અપેક્ષા યુક્ત) [૨] અને [ નિરપેક્ષ:] નિરપેક્ષ.
ટીકા-આ, અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ ને અશુદ્ધ પર્યાયની સૂચના છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com