________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
एगो मे सासदो अप्पा णाणदंसणलक्खणो। सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा।। १०२ ।।
एको मे शाश्वत आत्मा ज्ञानदर्शनलक्षणः। શેષા વાચા ભાવ: સર્વે સંયો | નક્ષMI: ૨૦૨ /
एकत्वभावनापरिणतस्य सम्यग्ज्ञानिनो लक्षणकथनमिदम्।
अखिलसंसृतिनन्दनतरुमूलालवालांभःपूरपरिपूर्णप्रणालिकावत्संस्थितकलेवरसंभवहेतुभूतद्रव्यभावकर्माभावादेकः, स एव निखिलक्रियाकांडाडंबरविविधविकल्पकोलाहलनिर्मुक्तसहजशुद्धज्ञानचेतनामतीन्द्रियं भुंजानः सन् शाश्वतो भूत्वा ममोपादेयरूपेण तिष्ठति, यस्त्रिकालनिरुपाधिस्वभावत्वात् निरावरणज्ञानदर्शनलक्षणलक्षितः कारणपरमात्मा; ये शुभाशुभकर्मसंयोगसंभवाः शेषा बाह्याभ्यन्तरपरिग्रहाः, स्वस्वरूपा
અને અશુભ કર્મના ફળરૂપ) સુંદર સુખ અને દુઃખને વારંવાર ભોગવે છે; જીવ એકલો ગુરુ દ્વારા કોઈ એવા એક તત્ત્વને (-અવર્ણનીય પરમ ચૈતન્યતત્ત્વને) પામીને તેમાં સ્થિત રહે છે. ૧૩૭.
મારો સુશાશ્વત એક દર્શનશાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૧૦૨.
અવયાર્થનું જ્ઞાનઃર્શનનક્ષT: ] જ્ઞાનદર્શનલક્ષણવાળો [શાશ્વત:] શાશ્વત [s:] એક [માત્મા ] આત્મા [મે] મારો છે; [ શેષ: સર્વે] બાકીના બધા [ સંયોની નક્ષT: ભાવ:] સંયોગલક્ષણવાળા ભાવો [ને વીહ્યા:] મારાથી બાહ્ય છે.
ટીકા:-એકત્વભાવનારૂપે પરિણમેલા સમ્યજ્ઞાનીના લક્ષણનું આ કથન છે.
ત્રણે કાળે નિપાધિક સ્વભાવવાળો હોવાથી નિરાવરણ-જ્ઞાનદર્શનલક્ષણથી લક્ષિત એવો જે કારણપરમાત્મા તે, સમસ્ત સંસારરૂપી નંદનવનનાં વૃક્ષોના મૂળ ફરતા કયારાઓમાં પાણી ભરવા માટે જળપ્રવાહથી પરિપૂર્ણ ધોરિયા સમાન વર્તતું જે શરીર તેની ઉત્પત્તિમાં હેતુભૂત દ્રવ્યકર્મ-ભાવકર્મ વિનાનો હોવાથી એક છે, અને તે જ (કારણપરમાત્મા) સમસ્ત ક્રિયાકાંડના આડંબરના વિવિધ વિકલ્પરૂપ કોલાહલથી રહિત સહજશુદ્ધ-જ્ઞાનચેતનાને અતીન્દ્રિયપણે ભોગવતો થકો શાશ્વત રહીને મારા માટે ઉપાદેયપણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com