Book Title: Navtattvano Saral Parichay Author(s): Sunandaben Vohra Publisher: Gunanuragi Mitro View full book textPage 7
________________ આભાર દર્શન પ્રસ્તુત પુસ્તક પ્રકાશનમાં વિવિધરૂપે મળેલા સહયોગ બદલ આભાર માનું છું - (૧) પ્રેરકદાતા પૂજ્યપાદ આચાર્ય શ્રી ભદ્રંકરસુરીશ્વરજી. (૨) પૂજ્યપાદ આચાર્ય શ્રી કલાપૂર્ણસુરીશ્વરજી. (૩) અર્થસહયોગ - શ્રી ત્રીકમલાલ મહાસુખરામ ફાઉન્ડેશન (૪) માર્ગદર્શન માટે વિદૂષી સાધ્વી મહારાજશ્રી નંદીયશાજી (૫) પ્રત્યક્ષ કે પરોક્ષપણે પૂ. શ્રી ગ્રંથકારોનો કે જેમના ગ્રંથનો આધાર લેવામાં આવ્યો છે. (૬) પૂજ્યપાદ મુનિ શ્રી જિતેન્દ્ર વિજયજી મહારાજ રચિત ‘સચિત્ર નવતત્ત્વ’ (ચિત્રોનું સંકલન). (૭) અભ્યાસી જિજ્ઞાસુઓ જે આ પુસ્તકને આવકારશે તે સૌનો આભાર. (૮) પાંચમી આવૃત્તિનો અર્થસહયોગ અમેરીકાના જિજ્ઞાસુઓએ આપ્યો છે. ઘર ઘર ચર્ચા રહે ધર્મકી, દુષ્કૃત દુષ્કર હો જાવે; જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મફળ સબ પાવે. Jain Education International For Private & Personal Use Only વિનીત સુનંદાબહેન www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 138