Book Title: Nabhak Raj Charitram Gujarati
Author(s): Merutungasuri, Sarvodaysagar
Publisher: Charitraratna Foundation Charitable Trust

View full book text
Previous | Next

Page 10
________________ श्रीमरुतुकत्रिविरचित श्रीनामाकराजाचरितम् | જીવનમાં ઘૂંટી ગરુદેવ અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મ. સા. ના. ચરણકમલે ભૂંગાયમાનને આ મુનિવર્યશ્રી એવા ગુરુ સમર્પિત બની ગયા કે જિનશાસનના અને અચલગચ્છના કાર્યો કાજે પોતાના ગુરુદેવશ્રીના સત્કાર્યોમાં સતત જોડાતા રહ્યા અને પોતાના ગુરુદેવશ્રીના દિલમાં મોંઘેરુ સ્થાન પ્રાપ્ત કરી લીધું. સતત ૨૩/૨૩વર્ષ સુધી ગુરુદેવશ્રીના પડછાયા બની અદ્ભુત વૈયાવચ્ચ કરી જેના પરિણામે ભુજમાં ઉપાધ્યાય પદે અને વિ. સ. ૨૦૩૩માં અખાત્રીજે મકડા ગામે વિશિષ્ટ જિનભકિતના મહોત્સવપૂર્વક આચાર્યપદે આરૂઢ કરાયા. વર્ષો પૂર્વે પોતાના પૂજ્યપાદ ગુરુદેવશ્રીના મુખેથી “રસ જિતેજિત સમૂ”ની વાણી સાંભળી પ્રારંભ થયેલી વરસીતપની યાત્રા આજે પણ ચાલુ જ છે. અખંડ 28/28 વરસીતપની તપશ્ચર્યા કરી કચ્છ-ગચ્છ અને શાસનની શાન વધારી રહ્યા છે. ' પોતાના ગુરુદેવનું સપનું સાકાર થાય એ માટે સતત ઉત્તેજના અને ખેવના રાખી રહેલા હતા. હાલમાં આ નવમું ચાતુમાસ 72 જિનાલય તીર્થની ભૂમિ પર કરી તીર્થનું ગૌરવ વધારવા અનોખું યોગદાન આપી રહ્યા છે. વિ. સ. ૨૦માં પૂજ્ય ગુરુદેવશ્રીઅચાનક અનંતની વાટે સંચય મારે સકલ સંઘોએ આસો સુદ * રનાં અચલગચ્છાધિપતિશ્રીનાં અગ્નિસંસ્કાર પૂર્વે સમુદાયનું સુકાન સોંપ્યું. વિ. સં. ૨૦૫૦માં શ્રી અખિલ ભારત અચલગચ્છ જૈન સંઘે રજત વર્ષીતપના પારણા પ્રસંગે સુધમસ્વિામીની પાટપરંપરામાં ૭૭મા પટ્ટધર તરીકે જાહેર કરી ‘અચલગચ્છાધિપતિ" ઈલ્કાબથી પૂજ્યશ્રીને અલંકૃત કર્યો. અનેક દીક્ષાઓ * સમૂહ ઓળીઓ : ઉપાશ્રયનિમણકાર્ય પ્રતિકાઓ - અંજનશલાકાઓ કરાવી કચ્છ-ગચ્છ અને શાસન-ગુરૂની શાન વધારેલ છે. અંતમાં સ. ૨૦૫૨ના વૈ.શુ. ૭ના દિને 12 જિનાલયતી સામુદાયિક - વરસીતપના પારણા અઠ્ઠમતપ - સમૂહ દીક્ષાઓ તથા ત્રિશતાધિક જિનબિંબોની અંજનશલાકા કરી પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના વરદ હસ્તે સંપન્ન થઈ છે. ' જેમના જીવનમાં ચારિત્રની મઘમઘતી સુવાસ છે... જેમના અંતરમાં અરિહંતની આશાનો વાસ છે... જેમની સાધનામાં જિનાજા બહુમાનનો નિવાસ છે... જેમના હૃદયમાં ગુવજ્ઞાનો સતત સહવાસ છે એવા તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યદિવ શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના સળંગ અઠ્યાવીસમા વર્ષીતપની અનુમોદનાર્થે તેઓશ્રીના કરકમલોમાં આ પાંચ ભાષાયુકત નામાચરિત્ર ગ્રંથ સમર્પિત કરીએ છીએ.... ગાગોદયસાગર સૂરિવર ચરણે, કરીએ ભાવથી વંદન; અમ અંતરમાં રહો આપનું, તપોબળ નું સ્પંદન.. " 30 મવા મવષામ' જા જા જા જ છે P.P.A. Gunratnasun MS Sun Guit Aarauak Trust

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 320