Book Title: Nabhak Raj Charitram Gujarati Author(s): Merutungasuri, Sarvodaysagar Publisher: Charitraratna Foundation Charitable Trust View full book textPage 9
________________ श्रीमेरुतुङ्गत्रिविरक्ति श्रीनाभाकराजाचरितम् I નમોનમ: ગોયમગુરુશ્રી ગુણસાગર સૂરયે . અનુમોદામો વયમ - નમામો વયમાં તાકાત કે સત્તા ય પ્રસિદ્ધિ માટેની આપણી નજર વધુમાં વધુ કયાં સુધી ? વિશ્વવિજેતા ચેમ્પીયન કે જગતની મહાસત્તાના પ્રેસિડેન્ટ સુધી જ ને? - પોતાની કહેવાતી બુદ્ધિ અને તાકાત દ્વારા ઓલિમ્પીક ચેમ્પીયનને સમતાપૂર્વક એક અઠ્ઠમ જૈન સાધુની ક્રિયા પ્રમાણે કરવાનું કહેવામાં આવે તો શું જવાબ મળે? પ્રેસિડેન્ટ બીલ કિલન્ટનને પાંચ મહાવ્રતમાંથી એકાદ વ્રત પાળવાની શક્તિ મળી છે ખરી? આ પુણથભૂમિપર વર્તમાનમાં વિચરી રહેલા મહાત્માઓ કોઈપણ જાતના gold મેડલની અપેક્ષા વિના ધન - સના સંપત્તિને લાત મારી કોઈ જ અંગત સ્વાર્થ વિના અનંતજ્ઞાની ભગવંતોએ બતાવેલા સાધનામાર્ગે અપૂર્વ સમતાથી તપમ સાથે છે. ધર્મસત્તાના શરણે જઈ કાયા અને આત્માને તદ્દન ભિન્ન નિહાળી સ્વકલ્યાણ દ્વારા સર્વનું કલ્યાણ કરી રહેલા એ મહાપુરુષનું નામ છે - તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ 5. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ ગુણોદયસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ. | કચ્છનો એ પ્રદેશ *** જે જૂનાગઢના ગરવા ગિરનારની સ્મૃતિને આણી દે તેવા પર્વતોની પંક્તિઓના પ્રદેશમાં નખત્રાણા તાલુકાનકોટડા (રોહા) ગામ. .. એ ગામમાં પાસડ ગોત્રીય ગણશી ખીયશી અને શ્રાવિકા સુંદરબાઈ ભદ્ર પરિણામી હતા. વિ. સં. 1988 નાં ભાદરવા સુદ પૂનમે પૂનમના ચાંદ સમા પુત્રરત્નનો જન્મ થયો. એ જ પુત્રરત્ન ર્ગોવિંદજી નામ ધારી ભર યૌવને માતાપિતાના સંસ્કારોને અજવાળતા મુંબઈ લાલવાડીમાં વિ. સં. ૨૦૧૪ના માગસર સુદ - ૧૦ના પાવનદિને મુનિપણું સ્વીકારી પરમોપકારી 5. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. નું શિષ્યપણું સ્વીકાર્યું ગોવિંદજીભાઈ માંથી બન્યા મુનિશ્રી ગુણોદયસાગરજી, મન કહે તે સંસારનો માર્ગ * ગુરુ કહે તે સાધનાનો માર્ગ 4 ગુરુદેવની સેવા એ જ મારું જીવનવૃત * ગુરુદેવનો વિચાર એ જ મારા મનોવ્રત ક ગુરુદેવની આશા એ જ મારું આરાધન વ્રત મારા ગુરુદેવ મને જે આપશે અગર કહેશે તે જ હવેનભશે -- ફાવશે ... ગમશે ... અને પરવડશે ... બસ આજ વિચારધારાને પર જ તન મ [6] કાકર કર ક aa GminasPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 320