Book Title: Nabhak Raj Charitram Gujarati Author(s): Merutungasuri, Sarvodaysagar Publisher: Charitraratna Foundation Charitable Trust View full book textPage 7
________________ ર | જીજે વિચિત છીનાવાશાળી લો જ , જૈન શાસનના પૂર્વાચાર્યોએ એમને મળેલા જ્ઞાનનો વારસો જાળવ્યો...એને સંવર્ધિત કરીને આપણા સુધી પહોંચાડ્યો...એમનું આ ઋણ અદા કરવું એ આપણો ધર્મ છે. એ જ્ઞાનકુંજનો લાભ લઈ આપણે આપણું જીવન પ્રકાશિત કરીએ, સાથે સાથે આ જ્ઞાનન અદ્ભુત વારસો આવનારી પેઢી માટે જાળવી રાખવાના પ્રયત્નો સતત કરતાં રહીએ તો આપણે આ ઋણ ચૂકવ્યું ગણાય. આજના આ કાળમાં આ જ્ઞાનની વાત તો બાજુએ રહી, એ જ્ઞાન જે ભાષામાં છે એ સંસ્કૃત-પ્રાકૃત ભાષાને નામશેષ થતી રોકવાનું કાર્ય અતિ દુષ્કર બની ગયું છે! આ ભાષાના અભ્યાસની વધુને વધુ સુવિધાઓ ઉભી કરીએ તો એના અભ્યાસીઓનું કાર્ય સરળ બને. આ ક્ષેત્રમાં પૂજ્યશ્રીનું આ કાર્ય ઘણું જ ઉપયોગી થઈ પડશે. સંસ્કૃત વ્યાકરણ આદિનો શરૂઆતનો અભ્યાસ ર્યા પછી ભાષાનો સતત અભ્યાસ વિદ્યાર્થી પોતે સ્વયમેવ કરી શકે એ માટે આ ગ્રંથમાં મૂળશ્લોકનો અન્વય, વિવરણ અને સરલાર્થ આપ્યા છે. ત્યાર બાદ એ શ્લોકનો ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં ભાવાર્થ આપ્યો છે. ભાષાના વિદ્યાર્થી માટે આ ગ્રંથ અમૂલ્ય સાબિત : થશે. પશિને કારણે આ અતિ પૂજ્યશ્રી ભાષાનો અભ્યાસ કરતા હતા ત્યારે એમના ધ્યાનમાં આ બાબત આવી. વિદ્યાવ્યાસંગી એવી પૂજ્યશ્રીના સતત : પરિશ્રમને કારણે આ અતિ ક્લિષ્ટ અને જટિલ કાર્યનું પરિણામ એટલે આ પાંચ ભાષામાં તૈયાર થયેલો અભુત ગ્રંથ! 600 વર્ષ છે પહેલા મંત્રપ્રભાવક અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી મેરૂતુંગસૂરિએ આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથ આજે એક ઉપયોગી ; સ્વરૂપમાં પુનઃપ્રકાશિત થાય છે એ અમારા માટે અતિ આનંદ અને ગૌરવનો વિષય છે. પૂજ્યશ્રીના શુભહસ્તે શાસનપ્રભાવના આવા અણમોલ કાર્યો થતાં રહે એ જ અભ્યર્થના! પતિ આ.ભ. શ્રી મેગીના વિષય છે. પૂજ્યશ્રીના શુભહસ્તે લિ. શ્રી દીગ્રા અચલગચ્છ જૈન સંઘના જજિબ્દ આ ગ્રંથ માટે દિગ્રસ અચલગચ્છ જૈન સંઘના જ્ઞાન ખાતામાંથી રકમ મળેલ છે. તેથી કોઈ પણ ગૃહસ્થ આ ગ્રંથની માલિકી કરવી નહિ. P.P.AC. Gunrainasuri M.S. Jun Gun Aaradhak. TrustPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 320