Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 9
________________ કૈવલ્યાવસ્થામાં પણ થાય છે. તેથી તેઓશ્રી વલાહાર કરે છે.' આ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે શ્રી કેવલીપરમાત્માનું વેદનીયકર્મ બળેલા દોરડાજેવું હોય છે. બળેલું દોરડું જેમ પોતાના કાર્ય-બંધન માટે સમર્થ બનતું નથી. તેમ એ વેદનીયકર્મ પણ; તેઓશ્રીને ક્ષુધાવેદનાને ઉત્પન્ન કરવા સમર્થ બનતું નથી. તેથી કેવલીપરમાત્મા ક્ષુધાને દૂર કરવા વાપરતા નથી. તેમ જ શરીરને આશ્રયીને ઉત્પન્ન થતાં સુખ અને દુઃખ, ઈન્દ્રિયોના કારણે ઉત્પન્ન થતાં હોય છે. કેવલી પરમાત્માઓ અતીન્દ્રિય અર્થાદ્ ભાવેન્દ્રિયથી રહિત હોવાથી વાપરતાં પહેલાં દુ:ખ અને વાપર્યા પછી સુખ : આવાં સુખ-દુઃખ તેઓશ્રીમાં ઘટતાં નથી. તેથી તેઓશ્રી આપણી જેમ વલાહાર કરતા નથી. તેઓશ્રી જો કવલાહાર કરે તો તેઓશ્રીમાં શરીરને આશ્રયીને સુખ અને દુ:ખની ઉત્પત્તિ માનવાનો પ્રસઙ્ગ આવશે. ।।૩૦-૨૫ - શ્રીદેવલીભગવંતોને વલાહાર હોતો નથી–એમાં હૈત્યંતર જણાવાય છે मोहात्परप्रवृत्तेश्च, सातवेद्यानुदीरणात् । प्रमादजननादुच्चैराहारकथयाऽपि च ।। ३०- ३ || “મોહના કારણે પરપ્રવૃત્તિ થાય છે, સાર્તા(શાતા)– ૪ LO 品 F 必厉必原些厉必

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58