Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 46
________________ કરોડો વર્ષો સુધી કવલાહાર વિના ટકી શકે છે.’-એવી કલ્પના કરવાનું હિતાવહ નથી... ઈત્યાદિ સ્પષ્ટ છે. ||૩૦-૨૪॥ “પરમ ઔદારિક શરીરવાળા શ્રી કેવલીપરમાત્માને ભોજનપ્રયોજક કર્મ અલ્પ પ્રમાણમાં હોવાથી તેઓશ્રીનું તે શરીર ભોજન વિના પણ દીર્ઘકાળ સુધી ટકી શકે છે. શરીરસ્થાપક કર્મ ભોજનાદિપ્રયોજક-કર્મનિયત હોવા છતાં ભોજન વિના પણ દીર્ઘકાળ સુધી આ રીતે પરમ ઔદારિક શરીર ટકી શકે છે...' દિગંબરોની આ માન્યતાનું નિરાકરણ કરાય છે प्रतिकूलाऽनिवर्त्यत्वात्, तत्तनुत्वं च नोचितम् । ટોષજ્ઞન્મ તનુત્વ હૈં, નિર્દોષે નોપપદ્યતે ॥૩૦-૨ા ‘‘ભોજનાદિપ્રયોજક કર્મોનું તનુત્વ(અલ્પત્વ) ભગવાન શ્રી કેવલીપરમાત્માને હોય છે-એમ માનવાનું ઉચિત નથી. કારણ કે તે, પ્રતિકૂળ પરિણામથી દૂર કરાયેલ નથી. તેમ જ નિર્દોષ એવા કેવલીમાં દોષથી ઉત્પન્ન થયેલ (રાગાદિ) અને તનુત્વ પણ સદ્ગત નથી.''-આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એના આશયનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રીએ ટીકામાં ફરમાવ્યું છે કે‘ભોજનાદિપ્રયોજક કર્મ, શ્રી કેવલીપરમાત્માને અલ્પ હોય 00000000 ૪૧ -- ******Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58