Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 40
________________ કવલાહારના કારણે કેવલીને પ્રતિક્રમણયોગ્ય ઈર્યાપથનો પ્રસંગે જણાવ્યો હતો, તેનું નિરાકરણ કરાય છે તેમ જ ધ્યાન અને તપની હાનિનો પ્રસંગ પણ જણાવ્યો હતો, તેનું પણ નિરાકરણ કરાય છેईर्यापथप्रसङ्गश्च, समोऽत्र गमनादिना । अक्षते ध्यान-तपसी, स्वकालासंभवे पुनः ॥३०-२२॥ ઈર્યાપથપ્રસફ, ગમનાદિની ક્ષિાના કારણે અહીં સમાન છે. તેમ જ ભોજનના કાળમાં નહિ થનારાં ધ્યાન અને તપ અક્ષત જ છે.” આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ભગવાન શ્રી કેવલી પરમાત્મા ભોજન(વલાહાર) કરે તો જેમ પ્રતિક્રમણને યોગ્ય ઈર્યાપથનો પ્રસવું આવે છે તેમ જવા વગેરેની તેમ જ આંખની પાંપણની હલન-ચલનાદિની ક્રિયાના કારણે પણ એ પ્રસડ તો આવવાનો જ છે. અર્થા શ્રી કેવલી પરમાત્મા ભોજન ન કરે તોપણ વિહારાદિ ક્રિયાઓના કારણે ઈર્યાપથનો પ્રસ આવવાનો જ છે. “તેઓશ્રીની વિહારાદિની પ્રવૃત્તિ કેવલ યોગનિમિત્તક છે. (કષાયાદિનિમિત્તક નથી.) તેથી વિહારાદિના કારણે ઈપથનો પ્રસ આવતો નથી.” આ પ્રમાણે જો કહેવામાં આવે તો શ્રી કેવલીભગવંતોનો કવલાહાર પણ કેવલ યોગનિમિત્તક છે-આ પ્રમાણે કહી શકાય છે. અર્થાત્ બન્ને રFRITIFFFFFFF SOFTIFIFTIKRIFFIFTIKPage Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58