Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 22
________________ સમજી શકાય છે. ૩૦-૧૧ાા. _ _ _ પોતાની વાતના સમર્થન માટે ઉપન્યસ્ત પાંચમા હેતુનું નિરાકરણ કરાય છેदग्धरज्जुसमत्वं च, वेदनीयस्य कर्मणः । वदन्तो नैव जानन्ति, सिद्धान्तार्थव्यवस्थितिम् ॥३०-१२॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું છે-એમ કહેનારા, સિદ્ધાંતની વ્યવસ્થાને જાણતા નથી. એનો આશય પણ સ્પષ્ટ છે કે શ્રી કેવલીપરમાત્માનું વેદનીયર્મ બળી ગયેલા દોરડા જેવું હોવાથી તે સુધાદિ વેદનાને કરવા સમર્થ નથી કે જેને દૂર કરવા તેઓશ્રીને કલાહાર કરવો પડે-આ રીતે વેદનીયર્મની દગ્ધરજુસમાનતાને જણાવનારા, સિદ્ધાંતમાં નિરૂપણ કરાયેલા અર્થની વ્યવસ્થાને જાણ્યા વિના બોલે છે. ૩૦-૧૨ દિગંબરો સિદ્ધાંતાર્થની વ્યવસ્થા જાણતા નથી-એ સ્પષ્ટ કરાય છેपुण्यप्रकृतितीव्रत्वादसाताद्यनुपक्षयात् । स्थितिशेषाद्यपेक्षं वा, तद्वचो व्यवतिष्ठते ॥३०-१३॥ “પુણ્યપ્રકૃતિનો તીવ્ર વિપાક હોવાથી અને અશાતા 当当当当当当当当世到 些些些些些些些些际嘴

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58