Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 15
________________ છે પ્રથમ શ્લોકમાં જણાવેલી વાતનું નિરાકરણ કરાય हन्ताज्ञानादिका दोषा, घातिकर्मोदयोद्भवाः । तदभावेऽपि किं न स्याद्, वेदनीयोद्भवा क्षुधा ॥ ३० - ७॥ “ખરેખર ઘાતિકર્મના ઉદયના કારણે ઉદ્ભવેલા અજ્ઞાનાદિ દોષો છે, કેવલીપરમાત્મામાં એ દોષોનો અભાવ હોવા છતાં વેદનીયકર્મના ઉદયે થયેલી ક્ષુધા તેઓશ્રીને કેમ ન હોય ?''-આ પ્રમાણે સાતમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થનારા અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લોભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શોક, અસત્યવચન, ચોરી, મત્સર, ભય, પ્રાણીવધ, પ્રેમ, ક્રીડાપ્રસંગ અને હાસ્ય : આ અઢાર દોષો પ્રસિદ્ધ છે, જે ઘાતિકર્મોના ઉદયથી ઉદ્ભવે છે. ઘાતિકર્મોનો સર્વથા ક્ષય થયો હોવાથી પરમાત્મા શ્રી કેવલીભગવંતમાં એ દોષો ન હોવા છતાં, અઘાતીકર્મોનો ક્ષય થયો ન હોવાથી તેના ઉદયથી થનારા ક્ષુધા અને પિપાસા વગેરે તેઓશ્રીને કેમ ન હોય ? ‘દિગંબરો ક્ષુધાપિપાસાદિને પણ દોષસ્વરૂપ જ માને છે, તેથી સર્વથા દોષથી રહિત એવા પરમાત્મામાં એ ન જ હોવા જોઈએ, અન્યથા શ્રી કેવલજ્ઞાનીની સર્વથા દોષથી રહિત અવસ્થાની અનુપપત્તિ થશે.’-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે ************** K

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58