________________
: કથાન–કેશ: અમરદત્તને મુનિરાજને પુનઃ મેળાપ ને ચર્ચા તે સાંભળીને શેઠ વિચારવા લાગે. પેલા જોશીએ જે રીતે જણાવેલ હતું તેની આ પ્રથમ શરુઆત થઈ એટલે ધર્મના વિઘાતરૂપ વૃક્ષનું આ મંડાણ થયું. તેણે વિશેષ રેષ આણીને પિતાના પુત્રને કહ્યું હે દીકરા ! હવે વસંતની લીલા જેવાના બહાના નીચે બહાર જવાની જરૂર નથી. ઘરે જ રહો અને ઘરમાં જ થતાં પ્રેક્ષણકે વગેરે જુઓ. આ રીતે પિતાના વચનની દેરડીથી બંધાયેલા અને સાધુના દર્શનને વિયેગ પામેલા એ અમરદત્તને એક દિવસ પણ દેઢલે થઈ ગયે. ત્રીજે દિવસે તેણે પોતાના મિત્રને મેઢ શેઠ(પિતા)ને કહેવરાવ્યું કે–આંગળીમાંથી મારી ઉત્તમ વીંટી તે બાગમાં પડી ગઈ છે તે પિતાજી સંમતિ આપે તે ત્યાં જઈને તેને શોધી આવું. પિતા બેલ્યાઃ એમ કર. પરંતુ ત્યાં વધારે સમય સુધી રહેવાને વિલંબ ન કરીશ. પછી અમરદત્ત ઉદ્યાનમાં ગયો અને સદુભાવપૂર્વક સાધુને વંદન કર્યું, સાધુની પાસે બેઠે. સાધુએ કહેલો શ્રી સર્વજ્ઞ ભગવાને ઉપદેશેલ ધર્મને પરમાર્થ તેણે સાંભળે અને તેથી તેને ઘણે જ આનંદ થશે. પછી વિશેષ આદરપૂર્વક તેણે મુનિને કહ્યું હે ભગવંત! મને ગૃહસ્થ ધર્મનાં વ્રતે આપી મારા ઉપર કૃપા કરે. સાધુ બોલ્યાઃ હે મહાજશવાળા! ભેદે અને પ્રભેદે સાથે શ્રી જિનેન્ટે કહેલા ધર્મને સારી રીતે જાણુને શુભ ભાવ વધારતા રહે અને એ રીતે તું ધર્મની વિધિ સાથે આરાધના કર.
જીવ અને અજીવ વગેરે અનેક તવોનાં સ્વરૂપને બરાબર જાણ્યા સિવાય ધર્મમાં તત્પર માનવ પણ હિંસા, અસત્ય, પરિગ્રહ વગેરે દોષને તજી શકતું નથી.
વિશુદ્ધ રીતે ધર્મ અને અર્થને સાધી શકે એવી પ્રવૃત્તિ તે હજી જ્યાં સુધી શરુ કરી નથી ત્યાં સુધીમાં જ તું નિરાંતે-વિશ્વસ્તપણે-શાસ્ત્રના પરમાર્થોને હે ભદ્ર! સાંભળી શકીશ.
પછી અમરદત્ત બલ્ય હે ભગવંત! વાત તમારી ખરી છે પરંતુ મારા પિતાજી બુદ્ધભગવાનના માર્ગને માને છે અને તે એવા દઢનિશ્ચયી છે કે બીજા ધર્મની વાત પણ સાંભળવા ઈચ્છતા નથી તથા અમારી જેવા એવી વાત સાંભળે તે માટે રજા પણ આપતા નથી એટલે કેવળ તેની જ બીકથી હું આ વખતે તે સંક્ષેપથી ધર્મને સમજીને ગ્રહણ કરવા ઈચ્છું છું. મુનિ બોલ્યા: હે ભદ્ર! જેઓ ઉત્તમ વસ્તુને ગ્રહણ કરવાની વૃત્તિવાળા હોય છે તેઓએ પિતાનાં માતાપિતા વગેરેથી ડરવું ન જોઈએ, સામાન્ય લેકેની શરમ પણ ન રાખવી જોઈએ અને વિદથી પણ ગભરાવું ન જોઈએ. મહાનિધિ જે આ શ્રી જિનધર્મ મહાન પુણ્યનો ઉદય હોય તે જ પાળી શકાય છે અને આ ધર્મ પરમ અયુદયનું કારણ છે માટે આ પ્રવૃત્તિમાં જરૂર કંઈ ને કંઈ વિનકર્તા થવાનું જ, માટે એ વિષે એકચિત્ત થા, તારા પિતા વગેરેને ભય છોડી દે. અંતવગરના આ સંસારમાં માતપિતા વગેરે લેકે તે આપણને અનંત વાર મળ્યાં છે પરંતુ તેમનાથી આપણું દુઃખને થોડે પણ પ્રતીકાર-ઉપાય થઈ શક નથી, માટે જેમ કોઈ નદીના પૂરથી ખેંચાતો માનવ કિનારાના ઝાડની શાખા મળતાં તેને તજતો નથી, એ જ રીતે જેમ કે દરિયામાં પડેલ માનવ
"Aho Shrutgyanam