________________
મવિદ્યા ઇશળદરાના છો भयविन्भल रणझणिरदसण, थरहरियसरीरय; ભયથી વ્યાકુલ હચમચી ગયેલા | કંપી ઉઠેલા શરીરવાળા
બનેલા | દાંતવાળા तरलितनयना विषण्णाः शून्याः गद्गदगिरः कारुणिकाः। तरलियनयण विसण्ण सुन्न, गग्गरगिर करुणय । ચંચળ | ખેદખિન્ન, શૂન્ય | ગળગળી | દીન બનેલા
વાળા | | થઈ ગયેલા [ વાણવાળા त्वां सहसैव स्मरन्तो भवन्ति, नरा नाशितगुरुदराः, तइ सहसत्ति सरंत हुंति, नर नासियगुरुदर; તમારૂં જલદી સ્મરણ કરતા | થાય છે | મનુષ્ય | નાશ પામ્યો છે છતા | | | ભારે ભય જે
'મને એવા मम विध्यापय साध्वसानि पार्श्व भयपञ्जरकुञ्जर ॥१०॥ मह विज्झवि सज्झसइ पास भयपंजरकुंजर ॥१०॥ મારા નાશ કરે ભને હે પાર્થ ભયરૂપી પાંજરાને
માટે હાથી સમાન, અર્થ–ભયથી આકુળ-વ્યાકુળ થયેલા, ત્રાસને લીધે હચમચી ગયેલા દાંતવાળા, કાંપતા શરીરવાળા, ચંચળ નેત્રવાળા, એટલે ભયથી જેમની આંખે ફાટી રહી હોય એવા, ખેદથી ખિન્ન બનેલા, ભયના માર્યા લાકડા જેવા અચેતન-મૂચ્છિત થઈ ગયેલા, ગળગળી વાણીવાળા, અને દયા ઉપજાવે એવા દીન બની ગયેલા; આવા મનુષ્યો પણ તમારું સ્મરણ કરતા છતા જલદી નાશ પામ્યા છે ભારે ભય જેમના એવા થાય છે–તેમના ભારેમાં ભારે ભય તુરત નાશ પામે છે, અને તેથી ભયરૂપી પાંજરાને તે નાખવા માટે હસ્તી સમાન હે પાર્શ્વનાથ સ્વામી! મારાં પણ ભયને નાશ કરે છે ૧૦ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org