Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 8
________________ અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. યોગશતક - સ્વપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે. શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત - સામાયિકના સૂત્રો ઉપરનું વિવેચન,. નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મોના ૧૫૮ ભેદો, સાત નો, સપ્તભંગી, કાલાદિ પાંચ સમવાય કારણો ઉપર વિવેચન. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- બે પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર વિવેચન. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત શાસ્ત્રનું વિવેચન (૬) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ - જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક શબ્દોના અર્થો સંગૃહીત કર્યા છે. (૭) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા - ભાગ-૧ પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સંગ્રહ. (૮) “કર્મવિપાક” પ્રથમ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૯) “કર્મસ્તવ” દ્વિતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૦) “બંધસ્વામિત્વ” તૃતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન (૧૧) “પડશીતિ” ચતુર્થ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૨) પૂજા સંગ્રહ સાર્થ :- પંચ કલ્યાણક અંતરાયકર્મ આદિ હાલ વધુ પ્રમાણમાં ભણાવાતી પૂજાઓ તથા તેના સરળ ગુજરાતી અર્થો. (૧૩) “સ્નાત્ર પૂજા સાર્થ” સ્નાત્ર પૂજા અર્થ સહિત. - (૧૪) “સખ્યત્ત્વની સઝાય” ઘણી જ રોચક કથાઓ સાથે સમ્યકત્વના ૬૭ બોલની ઉપાધ્યાયજીકૃત સક્ઝાયના અર્થ. (૧૫) “નવસ્મરણ” મૂળ ગાથા, તથા અર્થો ગુજરાતી અને ઇંગ્લિશમાં. (૧૬) રત્નાકરાવતારિકા :-ભાગ-૧, પરિચ્છેદ : ૧-૨, રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. (૧૭) રત્નાકરાવતારિકા :-ભાગ-૨, પરિચ્છેદ : ૩-૪-૫, રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. હાલ લખાતા ગ્રંથો (૧) યોગદૃષ્ટિસમુચ્ચય - સ્વોપજ્ઞ ટીકા સહિત સરળ ગુજરાતી વિવેચન. (૨) તત્ત્વાર્થાધિગમસૂત્ર - સરળ, બાલભોગ્ય ભાષાયુક્ત, પરિમિત વિવેચન. “શતક” નામના પાંચમા કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૪) “આઠ દૃષ્ટિની સક્ઝાય” પૂજ્ય ઉપાધ્યાયજી કૃત સાયના અર્થ. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા 14) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 292