________________
કર્મપ્રતિ–પદાર્થો ભાગ-૨
પર – પ૧ + ઉચ્છ. ઉપરોક્ત ૭ભાંગ
પ૧ + આતપ. પર્યાબાદર પ્રત્યેકને જ હોવાથી યશાયશના ૨ ભાંગા. ૫૧ + ઉદ્યોત. પર્યાબાને હોવાથી પ્રત્યેકસીધા– યશાયશ....૪
ભાંગા. કુલ ૧૩ ભાંગા. પ૩ – ૫૧+૯૭૦+ આત૫ ૨ ભાંગા.
પ૧ + ઉચ્છ ઉદ્યોત જ ભાગા.. કુલ ૬ ભાંગા
તેથી એકેને કુલ ૫ + ૧૧ *૭ + ૧૩ + ૬ = જર ભાંગા હોય. બેઇન્દ્રિય – જર, પર, ૫૪, ૫૫, , ૫૭. ૪૨ - ૩૩ + તિર,બેઇ., રસ, બા, દુર્ભગ, અનાય, પર્યા/અપર્યામાંથી
૧, યશાયશમાંથી ૧, પર્યા. સાથે યશાયશ ૨ ભાંગા, અપર્યાને
અયશનો ૧ કુલ ૩ ભાંગા. પર – ૪૨-આનુ + ઔદા૭+ હુંડક + છેવ + ઉપઘાત + પ્રત્યેક. ઉપરોક્ત
૩ભાંગા. પર + પરાઘાત + કુખગતિ... પર્યાને યશાયશના ૨ ભાંગા ૫૪ + ઉચ્છ. ઉપરોક્ત ૨ ભાંગા
૫૪ + ઉદ્યોત ઉપરોક્ત ૨ ભાંગા....કુલ ૪ ભાંગા પ૯ – ૫૪ + ઉચ્છ0 + સુસ્વર કે દુર ૪ ભાંગા
૫૪ + ઉચ્છઉદ્યોત ૨ ભાંગા. કુલ ૬ ભાંગા. ૫૭ - ૫૪ ઉચ્છ0 + ઉદ્યોત + સુસ્વર કે દુશ્વર ૪ ભાંગા
બેઈઝ ના કુલ રર ભાંગ.. આ પ્રમાણે તેના રર અને ચઉના રર ભાંગા.
વિલેજિયના કુલ ૬૬ ભાંગા. તિર્યચપંચેન્દ્રિય - ૪૨, ૫૧, પર, ૫૩, ૫૪, ૫૫, ૫૬ ૫૭. ૪ર ૩૩ + તિર, પંચે, રસ, બા, પર્યા-અપર્યા. માંથી ૧ સુભગાદેય કે
દુર્ભગાનાદેયમાંથી ૧ યુગલ, યશાયશમાંથી ૧, પર્યાને ૪ ભાંગા,
અપર્યા. ને દુર્ભગાદિ જ હોવાથી ૧ ભાંગો કુલ ૫ ભાંગા." ૧૦ દુર્ભગની સાથે અનાય જ હોય અને સુભગ સાથે આદેય જ હોય એવો ગ્રન્થકારનો મત
છે. અન્ય મત એવો છે કે દુર્ભગ સાથે આદેય પણ અને સુભગ સાથે અનાદેય પણ હોઈ શકે છે. તેથી અન્યમતે સુભગ-દુર્ભગ, અદેય-અનાદેય, યશાયશના ૮ ભાંગા થાય છે જ્યારે પ્રત્યકારના મતે ૪ ભાંગા થાય છે. આ જ કારણસર આગળ-આગળ પણ ભાંગાની સંખ્યામાં ફેર જાણવો.