Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 55
________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ માયોપથમિક સપત્ની, મિશદષ્ટિ કે મિથ્યાત્વી બને છે. આના પૂર્વના સમય સુધી એ ઔપશમિક સખ્યત્વી હતો. (૨૪) આ ઉપશમ સ ત્ત્વના કાળ દરમ્યાન જ (એટલે કે બીજી સ્થિતિમાં રહેલા ૩ પુંજને અંતરમાં પ્રવેશાવે અને એનો ઉદય થાય એ પહેલાં જ) જઘ૦ થી ૧ સમય અને ઉત્કૃ૦ થી ૬ આવલિકા જેટલો કાળ શેષ હોય ત્યારે કોક જીવો અનંતાનુબંધીનો ઉદય થવાથી સાસ્વાદનસત્વ પામે છે. એ શેષકાળ પૂર્ણ થયા બાદ એ જીવ અવશ્ય મિથ્યા જાય છે. (૨૫) સાષ્ટિજીવ ઉપદિષ્ટ પ્રવચનની અવશ્ય શબા કરે છે. કયારેક ગુરુનિયોગાદિ કારણે અજાણપણે અસત્યપદાર્થોની પણ ચલા કરે છે. (૨૬) મિથ્યાત્વી જીવ ઉપદિષ્ટપ્રવચનની શ્રદ્ધા અવશ્ય કરતો નથી. અસદ્ભૂતપદાર્થ ઉપદિષ્ટ હો યા ન હોય તો પણ શ્રદ્ધા કરે છે. (૨) મિશ્ર જીવ સાકાર કે અનાકાર ઉપયોગમાં હોય છે. જો સાકાર ઉપયોગમાં હોય તો એને વ્યંજનાવગ્રહ હોય છે. અર્થાવગ્રહ હોતો નથી, કેમકે સંશયજ્ઞાની પણ અવ્યક્ત શાની હોય છે. ૩ ટીપ્પણકારે આવી સમજણ આપી છે. કર્મચચિકી પરિભાષા આવી છે જે આ સાકારોપયોગ હોય છે તે બે પ્રકારે હોય છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. સંધ્યાવેળા વગેરેના કારણે, જેમાં સંદેહ પડી શકે છે તેવા સ્થાણ-પુરુષાદિ પદાર્થો વિશે તે પદાર્થોના ઊંચાઇ વગેરે રૂપ સમાનધર્મ માત્રની જાણકારી મળી હોવાથી બેમાંથી એકે થના નિવયરૂપે ન પરિણમતો એવો જ બોધવિશેષ હોય છે તે વ્યંજનાવગ્રહ છે. અર્થમાત્રનું પ્રકટીકરણ (બે) ના હેતુભૂત ઊંચાઇ વગેરે માત્ર રૂપ વ્યંજનનું અવગહાણ = અવબોધન એ વ્યંજનાવગ્રહ આવી અહીં વ્યુત્પત્તિ જાણવી. સંશય-વિપર્યયનો વિષય ન બનેલ અને તેથી જ વિવિક્ત (અન્ય પદાર્થથી ભિન) સ્વરૂપવાળા સ્થાણુ વગેરે અર્થનો આ સ્થાણુ છે એવો અથવા “આ પુરુષ છે એવો ઉલ્લેખપૂર્વક જે અવગ્રહ થાય છે તે અર્થાવગ્રહ. શંકા- સિલનમાં તો વ્યંજનાવગ્રહની સાવ જુદી જ વ્યાખ્યા આવે છે, એ વ્યાખ્યા મુજબના વ્યંજનાવગ્રહમાં તો ઊર્ધ્વતાકાર વગેરેનું પણ રહાણ હોતું નથી, તો તમે આવી વ્યાખ્યા કયાંથી શોધી લાવ્યા? સમાધાન- ચૂર્ણિકારના વચનથી આવી વ્યાખ્યા જણાય છે, કેમકે તેઓએ કહ્યું છે કે લગ્ન સિંચના અધ્યત્તના પુણ્યતિ અર્થાત કેમકે સંશયવાની અવ્યકતાની કહેવાય છે. આમ કહીને ચર્ણિકારે મિશ્ન દૃષ્ટિનો ઉલ્લેખ કર્યો છે જે મિશમહોદયના કારણે સંશયાની

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186